Question
નીચેની આપત્તિઓનું કુદરતી અને માનવસર્જિત આપત્તિમાં વર્ગીકરણ કરો:
| દુષ્કાળ | ઔદ્યોગિક અકસ્માત |
| વાવાઝોડું | હુલ્લડ |
| આગ | વાવાઝોડું |
| ભૂકંપ | જ્વાળામુખી |
| બૉમ્બ વિસ્ફોટ | મશીન ફેલ થવું |
| પૂર | રાસાયણિક લીકેજ |
| દાવાનળ | વનમાં આગ |