Question
બહાદુરશાહનો પરિચય આપો.

Answer

ઔરંગઝેબના અવસાન પછી બહાદુરશાહ મુઘલ બાદશાહ બન્યો હતો. તેણે રાજપૂતો અને મરાઠાઓ સાથે શાંતિભર્યા સંબંધો બાંધ્યા હતા. પરંતુ તેણે મરાઠાઓ વચ્ચે વારસાવિગ્રહ કરાવ્યો હતો. તેના સમયમાં ગુરુ ગોવિંદસિંહના અવસાન પછી શીખ સરદાર બંદાબહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free