આપતિ અને વ્યવસ્થાપન — સામાજિક વિજ્ઞાન ધોરણ 7 — Question
Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનઆપતિ અને વ્યવસ્થાપન3 Marks
Question
વાવાઝોડા પહેલાં શું કરવું જોઈએ?
✓
Answer
વાવાઝોડા પહેલાં $- (1)$ વાવાઝોડાના સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈપૂર્વક જાણી લેવી. $(2)$ રેડિયો પોતાની પાસે રાખવો. ચોક્કસ માહિતી માટે રેડિયો પરથી થતું પ્રસારણ સાંભળતા રહેવું. $(3)$ જો તમે દરિયાની નજીક રહેતા હો તો દરિયાની નજીકનો નીચાણવાળો વિસ્તાર છોડીને દૂર ઊંચાણવાળી જગ્યાએ આશ્રય લેવો. $(4)$ ખોરાકી ચીજો, સૂકો નાસ્તો, ટૉર્ચ, પીવાનું સ્વચ્છ પાણી, કપડાં, રેડિયો, જરૂરી દવાઓ વગેરે તૈયાર કરવાં. $(5)$ ઘરમાં ગૅસ અને વીજળીનાં જોડાણો બંધ કરી દેવાં.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.