Question
નિદર્શ આગણકોની વ્યાખ્યા આપો.

Answer

નિદર્શના એકમોની માહિતી પરથી મળતાં સંખ્યાત્મક પરિણામોના આધારે મેળવેલા વિવિધ માપોને નિદર્શ આગણકો કહેવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

યાદચ્છિક સંખ્યાઓનાં પ્રચલિત કોષ્ટકોનાં નામ લખો.
ચતુર્થક વિચલનની વ્યાખ્યા આપો.
સરળ યાદચ્છિક નિદર્શનમાં સામાન્ય રીતે નિદર્શ મેળવવા માટે કઈ-કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે છે ?
નાશવંત નિદર્શનનું ઉદાહરણ આપો.
જો મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમતો ચડતાં ક્રમમાં હોય, તો તેવા આવૃત્તિ$-$વિતરણની વિષમતાં જણાવો.
એક ગુણોત્તર-શ્રેણીનું પાંચમું પદ 81 અને સામાન્ય ગુણોત્તર 3 છે, તો તેનું પ્રથમ પદ શોધો.
ખુલ્લા છેડાના વર્ગો હોય તેવા સતત આવૃત્તિ$-$વિતરણ માટે મધ્યવર્તી સ્થિતિના માપ તરીકે કઈ સરેરાશ મેળવી શકાય $?$
એક ચલ $x$ નો મધ્યક $17$ છે. ચલ $y = x - 4$ નો મધ્યક કેટલો થશે $?$
દ્વિપદી વિસ્તરણના સહગુણકોનો સરવાળો કેટલો થશે $?$
જ્યારે ખુલ્લા છેડાવાળા આવૃત્તિ-વિતરણ હોય ત્યારે કઈ રીતથી વિષમતાંક મેળવવામાં આવે છે ?