Question
જીદુનાથ કેમ વિહવળ બની ગયા$?$

Answer

કલ્યાણીનાં લગ્નનો દિવસ આવી ગયો. કલ્યાણીને જિદુનાથને $-$ દાદાજીને છોડી સાસરે જવાનું ગમતું નથી. એની સામે જોતાં દાદાજી બે હાથ વડે મો ઢાંકી દે છે ને રડવા લાગે છે. જિદુનાથને લાગે છે કે જીવનના છેલ્લા દિવસોમાં ક્યાંકથી અજાણપણે સ્નેહનો ઝરો ફૂટી નીકળ્યો છે. એ નીર પાછા વળાય એમ નથી. અસહાય, અતૃપ્ત, હૃદયની પ્યાસ જિદુનાથને વિહ્વળ બનાવી દે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free