Question
પદ અને અવયવને ટ્રીચાર્ટ વડે દર્શાવો: $4 x^{3}-5 x^{2}+3$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $p = - 2$ હોય, તો નીચેનાની કિંમત શોધો : $(i) 4p + 7 \ \ (ii) -3p^2 + 4p + 7 \ \ (iii)  – 2p^3 - 3p^2 + 4p + 7 $
ઉકેલો : એક સોસાયટીમાં $25$ મકાન વાદળી રંગના છે તે સફેદ રંગના માકાનોના છ ગણા કરતાં $11$ ઓછા છે. તો સફેદ રંગના કેટલા મકાન હશે $?$
સાદું રૂપ આપોઃ $3 x^{5} \times\left(2 x^{4}+6 x^{3}\right)^{2}$
સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ માં $AD = 4$ સેમી અને $CD = 6$ સેમી છે. $\overrightarrow{\mathrm{BM}} \perp \overrightarrow{\mathrm{CD}}$ અને $\overrightarrow{\mathrm{BN}} \perp \overrightarrow{\mathrm{AD}}$ છે. જો વેધ $BM= 3$ સેમી હોય, તો વેધ $BN$ શોધો.
ગુણાકાર કરો: $\frac{11}{4} \times \frac{16}{33}$
$15 \frac{1}{2}$લંબાઈની પેન્સિલમાંથી $3 \frac{1}{5}$ સેમી લંબાઈ પેન્સિલ વપરાઈ ગઈ, તો કેટલી પેન્સિલ બાકી રહી$?$
$₹ 250$ માં વેચવામાં આવતી વસ્તુ પર $5\%$ નફો મેળવાય છે, તો તેની ૫. કિં. કેટલી હશે $?$
પ્રમાણિત સ્વરૂપમાં લખો :$ (1) \frac{20}{-50} \ \ (2) \frac{-48}{84} \ \ (3) \frac{40}{-72}$
કિમત શોધો: $\left[\mid 5^{3}\right]^{2} \times 5^{5} \mid+5^{8}$
$2:3:5$ આપેલા દરેક ગુણોતરનાં પદોની ટકાવારીમાં બદલો: