Question
પંખીલોક'માં લેખકે તેતર વિશે શું કહ્યું છે ?

Answer

પહેલાં તો ધર પાસેની ટેકરીઓના તેતર છેક વાડા સુધી આવી જતાં, ને જરાક અવાજ થતાં ઊડી જતાં લેખક જણાવે છે કે દાદા એવી વાતો કરતા, “બંદૂકમાં તુવેરના દાણા ભરીને બાપુ તેતરનો શિકાર કરતા.'જયારે, હવે લેખક ખેતરમાં છેક દૂર દૂર જઈને વાડ-પાન ફંફોસે ત્યારે માંડ એકાદ-બે બીકણ તેતર જોવા મળે.” આ પ્રકારના ફેરફારની વાત - તેતર વિશેની લેખક અહીં જણાવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free