Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનદિલ્લી સલ્તનત3 Marks
Question
પરિચય આપો $:$ ઇસ્તુત્મિશ
✓
Answer
ઇન્તુત્મિશ તુબુદીન ઐબનો જમાઈ હતો. કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી તેણે દિલ્હીની ગાદી સંભાળી હતી. ઇસ્તુત્મિશને ગુલામવંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. તેણે કુતુબમિનારનું અધૂરું કાર્ય સંપૂર્ણ કરાવ્યું હતું. તેણે દિલ્લી સલ્તનતને સર્વોપરી બનાવવા માટે ‘એહલગાન' (ચારગાન) ની એટલે કે $40$ તુર્ક અમીરોના દળની રચના કરી હતી. તેણે સલ્તનતની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્લી કર્યું હતું. પોતાના પુત્રોમાંથી એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન લાગતાં ઇસ્તુત્મિશે પોતાની સક્ષમ અને કાબેલ પુત્રી રઝિયાને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી હતી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.