Question
પરિચય આપો: રાજા સવાઈ જયસિંહ

Answer

સવાઈ જયસિંહ જયપુરના રાજા હતા. તેમણે જયપુર શહેરની સ્થાપના કરી હતી. તેઓ કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ્ અને વિજ્ઞાનપ્રેમી હતા. તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા. તેમણે દિલ્લી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓનું નિર્માણ કરાવ્યું હતું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free