Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનરાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો3 Marks
Question
કારણો આપો. તરાઈની લડાઈ ભારતીય ઈતિહાસમાં મહત્ત્વની ગણાય છે.
✓
Answer
ઈ.સ. $1191$ માં થાણેશ્વર અને કર્નાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્ધી ન ધોરીને પૃથ્વીરાજે સજ્જડ હાર આપી. તે પછી ઈ.સ. $1192$ માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્લીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિન્હરૂપ ગણાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.