Question
કોષ્ટક-રચનાના માર્ગદર્શક નિયમો લખો.

Answer

  • કોષ્ટક ને યોગ્ય શીર્ષક હોવું જોઈએ .
  • કોષ્ટકમાં આવતા હાર અને સ્તભ ના શીર્ષક સ્પષ્ટ અને સરળ હોવા જોયએ .
  • જો આકડા મોટા હોય તો તેને સો , હજારો , લાખો માં કે કરોડોમાં લખવા જોઈએ.
  • કોષ્ટકમાં પરસ્પર સંબંધ દર્શાવતી માહિતી પાસેપાસે એવીરીતે મુકેલી હોવી જોઈએ કે જેથી તેનું વિશ્લેસન સરળથી કરી ને પરિણામો તારવી શકાય છે .
  • મુખ્ય ગુણધર્મો જુદા પડે તેરીતે દર્શાવા માટે યોગ્ય લીટીઓ દોરવી જોઈએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ટપાલ દ્વારા પ્રશ્નાવલીની ચર્ચા કરો.
ચલ x નો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 10 અને 5 છે. જો y = 2x + 5 હોય, તો ચલ y નો ચલનાંક શોધો.
મધ્યસ્થના લાભ તથા ગેરલાભ જણાવો.
$Q_{3}+Q_{1}=3 M $ અને $ 3\left(Q_{3}-Q_{1}\right)=4.5 M$ હોય, તો વિષમતાંક શોધો અને તેનું અર્થઘટન કરો.
એક કુટુંબના ત્રણ સભ્યો પતિ, પત્ની અને પુત્રીને એક ગ્રૂપફોટા માટે એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય ?
એક ચલનાં 35 અવલોકનો પરથી મેળવેલ મધ્યકની કિંમત 140 છે. પાછળથી માલૂમ પડ્યું કે, એક અવલોકનની કિંમત 95 લેવાને બદલે 59 લેવાઈ હતી. તો સુધારેલ મધ્યક શોધો.
એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા $1400$ વિદ્યાર્થીઓમાં કુલ $855$ છોકરાઓ હતા. તેમાંથી $225$ છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા. દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી. પ્રથમ વર્ષના કુલ $550$ વિદ્યાર્થીઓ પૈકી છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ $3:2$ હતું જ્યારે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની કરતાં ત્રણ ગણી વધુ હતી. આ માહિતીના કોષ્ટકમાં રજૂ કરો.
એક શાળાના $43$ વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણના નીચે આપેલ આવૃત્તિ-વિતરણ પરથી ગુણનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો.
ગુણ $10$ $20$ $30$ $40$ $50$ $60$
વિદ્યાર્થીઓની સંખ્યા $4$ $7$ $15$ $8$ $7$ $2$
આપેલ ગુણોત્તર શ્રેણીમાં $a = 1, r = 3$ અને $S_n = 121$ હોય તો $n$ શોધો.
પ્રસારમાન એટલે શું ? તેનાં ઇચ્છનીય લક્ષણો જણાવો.