Question
રેખાને $................$ પરિમાણ હોય છે. $($એક, બે, ત્રણ$)$

Answer

એક

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક શંકુ ની ત્રિજયા $5$ સેમી અને તીયર્ક ઊચાઇ $16$ સેમી છે, તો તેની કુલ સપાટી નું ક્ષેત્રફળ $............... cm^2 $ થાય. $(330,250,280)$
જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતાં વધારે હોય , તે બિંદુ વર્તુળના $..............$ ના ભાગમાં આવેલું છે $.($બહાર $/$ અંદર$)$
$p(x) = x+5$ બહુપદી ના શૂન્યો $........$ છે.
સિંધુખીણની સંસ્કૃતિમાં વપરાતી ઈંટોમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર $...........$ હતો.
ચક્રીય ચતુષ્કોણ $\text{ABCD}$ માં જે $ACB = 45^\circ $ હોય, તો $\angle ADB = ............ (45^\circ , 90^\circ , 60^\circ )$
શ્રીયંત્રમાં $...........$ ઉપત્રિકોણ બને છે. $(9, 43, 52)$
$ x^5 – x^4 + 3 $ આપેલી બહુપદીની ઘાત $........$ છે.
વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ જીવાને $..........$ છે.
બહુપદી: $ \sqrt{2}x^2 – 5x^3 + 7x + \frac{1}{4} $ ની ઘાત $........$ છે.
યુક્લિડે રેખાખંડ માટે $...........$ શબ્દનો પ્રયોગ કરેલ છે.