Question
શ્રીયંત્રમાં $...........$ ઉપત્રિકોણ બને છે. $(9, 43, 52)$

Answer

$43$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$p(x) = x+5$ બહુપદી ના શૂન્યો $........$ છે.
બહુપદી $3 x^3-7 x^5+11 x^2-3 x+4$માં $x^5$ નો સહગુણક _________છે.
$ x^2 - 49  = ……… [ (x + 7)^2, (x-7)^2, (x + 7) (x - 7)]$
જે વિધાન સાબિત કરવામાં આવે તેને $...........$ કહે છે.
એક સમબાજુ ચતુષ્કોણના વિકજ્ઞના માપ $40$ સેમી અને $42$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ $................cm ^2$ થાઈ. $(1680, 420, 840)$
કેન્દ્ર અને વર્તુળના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની __________ કહે છે. (જીવા, ત્રિજ્યા, વ્યાસ)
પ્રાચીન ભારતમાં ગૃહસ્થ કર્મકાંડ માટે વપરાતી વેદીનો આકાર $............$ હતો. $($સમલંબ અને પિરામિડ, ત્રિકોણ અને લંબચોરસ, ચોરસ અને વર્તુળાકાર$)$
ત્રિકોણની કોઈ પણ બે બાજનો તફાવત ત્રીજી બાજુ કરતાં $........$ હોય.
પદાવલિમાં Xનો ઘાતાંક_________સંખ્યા હોય, તો જ તેને ચલ Xની બહુપદી કહેવાય.
$X -$અક્ષ અને $Y -$અક્ષના છેદબિંદુને $........$ કહે છે.