MCQ
રેખાઓ $x=y$ તથા $y=0$ વચ્ચેના ખૂણાનું માપ $............$ છે.
  • A
    $\frac{\pi }{3}$
  • B
    $\frac{\pi }{6}$
  • C
    $\frac{\pi }{2}$
  • $\frac{\pi }{4}$

Answer

Correct option: D.
$\frac{\pi }{4}$
રેખા $x=y$ એટલે કે
$ x-y=0$ નો ઢાળ $ m_1=1$
$tan\alpha=1$
$\alpha=\frac{\pi}{4}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${\left\{ {\frac{{2i}}{{1 + i}}} \right\}^2} = $
${(\sqrt 2 + 1)^6} - {(\sqrt 2 - 1)^6} = $
એક ચતુષ્કોણના ચાર ખૂણામાં માપ સમાંતર શ્રેણીમાં છે. સૌથી મોટા તથા નાના ખૂણાના માપનો ગુણોત્તર $2:1$ છે, તો સૌથી મોટા ખૂણાનું રેડિયન માપ ......... છે.
વર્તુળ એ $y$ -અક્ષને બિંદુ $(0,4)$ આગળ સ્પર્શે છે અને બિંદુ $(2,0) $ માંથી પસાર થાય છે તો આપેલ પૈકી કઈ રેખા વર્તુળનો સ્પર્શક ન થાય ? 
$A\left( 2,1 \right),B\left( 3,-1 \right)$ અને $C\left( -3,4 \right)$ એ અનુક્રમે $\overline{PQ},\overline{QR}$ અને $\overline{RP}$ ના મધ્યબિંદુઓ હોય તો $\overleftrightarrow{PQ}$ અને $\overleftrightarrow{RP}$ ના ઢાળ અનુક્રમે $............$ અને $..............$ છે.
જો $S = \left\{ {\left( {x,y} \right) \in {R^2}:\frac{{{y^2}}}{{1 + r}} - \frac{{{x^2}}}{{1 - r}} = 1} \right\}$, જ્યાં $r \ne \pm 1$ તો $S$ એ 
$E = \frac{{25{{\sec }^4}x - 50{{\sec }^2}x + 74}}{{{{\tan }^2}x}}$ ની ન્યૂનતમ કિમત મેળવો 
જો $z_1$ અને $z_2$ એ બે સંકર સંખ્યા છે કે જેથી  $\left| {{z_1}} \right| = 9$ અને  $\left| {{z_2-3-4i}} \right| = 4$ થાય તો $\left| {{z_1} - {z_2}} \right|$ ની ન્યૂનતમ કિમત મેળવો. 
સમીકરણ $ax^2 + bx + c = 0$ માટે બીજો $\alpha$,$\beta$ હોય અને $Ax^2 + Bx + C = 0$ માટે બીજો $\alpha - k, \beta - k$, હોય તેા $\frac{B^2 - 4AC}{b^2 - 4ac} = ……$
$7, 7^2, 7^3, ….7^n $ નો સમગુણોત્તર મધ્યક ..... છે.