Question
સાદું રૂપ આપો : $5 \sqrt{2}+2 \sqrt{8}-3 \sqrt{32}+4 \sqrt{128}$

Answer

$39 \sqrt{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$P$ કેન્દ્રિત વર્તુળ ની જીવાઓ $AB$ અને $CD$ સમાન છે. જો $ \angle APB = 80^\circ $ હોય તો $ \angle CPD $ શોધો,
કબડ્ડીની એક ટીમ દ્વારા મૅચની શૃંખલામાં મળેલા અંક આપ્રમાણે છે $: 17, 2, 7, 27, 15, 5, 14, 8, 10, 24, 48, 10, 8, 7, 18, 28$ આ ટીમ દ્વારા મેળવેલા અંકોનો મધ્યસ્થ શોધો.
વિસ્તરણ કરો:
$\left(x-\frac{1}{2}\right)^2$
એક નક્કર અર્ધગોળાની ત્રિજ્યા $30$ સેમી છે , તો તેનું ઘનફળ કેટલું થાય $? \ (\pi = 3.14$ લો.$)$
કિંમત શોધો:
(1) $\left(\frac{125}{64}\right)^{-\frac{2}{3}}$
( 2 ) $(343)^{-\frac{2}{3}}$
સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા સમીકરણ માટે a, b અને cની કિંમતો જણાવો:
$2 y-3 x=14$
જો $x=2+\sqrt{3}$ હોય, તો $x^2+\frac{1}{x^2}$ તથા $x^3+\frac{1}{x^3}$ ની કિંમત શોધો.
આપેલ દરેક બહુપદીનાં શૂન્ય શોધો. $p(x) = 3x - 2$
સાબિત કરો કે, ચતુષ્કોણની સામસામેની બાજુઓનાંમધ્યબિંદુઓને જોડતાં રેખાખંડ એકબીજાને દુભાગે છે.
કિંમત મેળવો:
$88 \times 86$