Question
”સાંયફેરી” વિશે ટૂંકમાં જણાવો.

Answer

આઝાદીની લડતને વ્યાપક બનાવવાના ઉદેશથી ગાંધીજીએ અનેતેમના સાથીદારોએવહેલી સવારે ‘પ્રભાતફેરી’ અને સાંજે ‘સાંયફેરી’ નિકાળવાનો ક્રમ શરુ કર્યો. જેમાં આઝાદીની લડત અંગે જાગૃતિ ફેલાવવા માટે યુવાનો ગામેગામ, ગલીએ – ગલીએ ફરીદેશભક્તિનાં ગીતો લલકારતાં કુચ કરે અને સમાજમાં જુસ્સોજગાવવાની પ્રવૃત્તિ કરે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free