MCQ
$(\sec \theta+\tan \theta-1)(\sec \theta-\tan \theta+1)=........$
  • A
    $2\sec^2 \theta$
  • B
    $\frac{1}{2}(\sec^2 \theta+\tan^2 \theta)$
  • C
    $2$
  • $2\tan \theta$

Answer

Correct option: D.
$2\tan \theta$
D

$(\sec \theta+\tan \theta-1)(\sec \theta-\tan \theta+1)$

$=[\sec \theta+(\tan \theta-1)][\sec \theta-(\tan \theta-1)]$

$=\sec^2 \theta-(\tan \theta -1)^2$

$=\sec^2 \theta-\tan^2 \theta+2\tan \theta-1$

$=2\tan \theta$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક પરીક્ષામાં ખરાં-ખોટાં પ્રકારના $10$ પ્રશ્નો છે. એક વિદ્યાર્થી $10$ માંથી $4$ પ્રશ્નોના જવાવોનું સાયું અનુમાન કરી શકે તેની સંભાવના $\frac{3}{4}$ અને બાકીના $6$ પ્રશ્નોનું સાચું અનુમાન કરે તેની સંભાવના $\frac{1}{4}$ છ. જો વિદ્યાર્થી $10$ માંથી બરાબર $8$ પ્રશ્નોનું સાચું અનુમાન કરે તેની સંભાવના $\frac{27 k}{4^{10}}$ હોય, તો $k=$ 
$\mathop {\lim }\limits_{x \to 0} \,x^2(1+2+3+...+[\frac{1}{|x|}])$ = 

( જ્યાં [.] એ મહત્તમ પૂર્ણાક વિધેય છે )

ધારોકે $p , q \in R$ અને $(1-\sqrt{3} i)^{200}=2^{199}(p+i q), i=\sqrt{-1}$. તો $p + q + q ^2$ અને $p - q + q ^2$ એ સમીકરણ $.............$ ના બીજ છે.
$\left( {2\,\,,\,\,\frac{{\sqrt 3  - 1}}{2}} \right)\,\,,\,\left( {\frac{1}{2},\,\, - \frac{1}{2}} \right)\,$ અને $\,\left( {2\,,\,\, - \frac{1}{2}} \right)$ શિરોબિંદુ ત્રિકોણનું લંબકેન્દ્ર થાય ?
$\left(cos^2 \ 48^0 - sin^2 \ 12^0\right) - \left(cos^2 \ 66^0 - sin^2 \ 6^0\right) = .....$
એક ઘટના $A$ પોતાનાથી સ્વતંત્ર હોય કે જ્યારે $P (A) = ……$
$(0,0)$ અને $\left( 3,0 \right)$ માંથી પસાર થતા અને વર્તુળ ${{x}^{2}}+{{y}^{2}}=25$ ને સ્પર્શતા વર્તુળનું કેન્દ્ર .......
${({5^{1/2}} + {7^{1/8}})^{1024}}$ ના વિસ્તરણમાં પૂર્ણાક પદની સંખ્યા મેળવો.
શબ્દ $"GTWENTY"$ ના અક્ષરોને અર્થસભર કે અર્થવિહિન તમામ શક્ય રીતે લખવામાં આવે છે અને આ શબ્દોને શબ્દકોશ મુજબ ગોઠવવામાં આવે છે. તો શબ્દ $"GTWENTY"$ નો ક્રમ_________ છે. 
એક સિક્કાને $10$ વાર ઉછાળતાં છ વાર હેડ (છાપ) આવવાની સંભાવના કેટલી થાય ?