Question
શોધો :$ (1) 6 \div  5\frac{1}{3} \ \ (2)7 \div  2\frac{4}{7}$
 

Answer

$(1) 1\frac{1}{8} \ \ (2) 2\frac{13}{18}$
 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પાયલે એક બૅન્કમાં રૂ.$7000$ અમુક ટકાના વ્યાજના દરે મૂક્યા. $3$ વર્ષ પછી તેને વ્યાજના રૂ.$1470$ મળ્યા, તો વ્યાજનો દર શો હશે $?$
$(- 5) \times 4$ થી શરૂ કરીને $(- 5) \times (- 6)$ શોધો.
એક લંબચોરસ જમીનના પ્લૉટની લંબાઈ $90$ મીટર અને પહોળાઈ $75$ મીટર છે. આ પ્લૉટની બહારની બાજુએ ફરતો $5$ મી પહોળાઈનો રસ્તો છે, તો આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો.
$a \div (b + c) ≠ (a \div b) + (a \div c)$ ચકાસો $: a = 12, b = 3, c = 4$
એક તરબૂચનો $\frac{4}{15}$ ભાગ શીલાએ ખાધો અને $\frac{3}{5}$ભાગ દીપાએ ખાધો, તો બંનેએ તરબૂચનો કેટલો ભાગ ખાધો$?$
$₹ 6000$ નું $9 \%$ લેખે $2$ વર્ષનું વ્યાજ શોધો.
 એક ચોરસ બાગ અને એક લંબચોરસ બાગનાં ક્ષેત્રફળ સરખાં છે. જો ચોરસ બાગની બાજુનું માપ $60$ મીટર હોય અને લંબચોરસ બાગની લંબાઈ $90$ મીટર હોય, તો લંબચોરસ બાગની પહોળાઈ શોધો.
યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી જવાબ શોધો $: (-59) \times (- 19) + 59$
$125$ મી લંબાઈ અને $65$ મી પહોળાઈ ધરાવતા એક લંબચોરસ બાગની ફરતે ચારે તરફ બહારની બાજુએ $3$ મીટર પહોળો રસ્તો છે. આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો.
પદ અને અવયવને ટ્રીચાર્ટ વડે દર્શાવો: $-x y+3 b^{2}+5$