અનાજનો બગાડ કરવા બદલ વૃદ્ધ સ્ત્રીઓએ સોસિયલ સિક્યોરિટી ઓફિસરને ફોન કરીને બોલાવી લીધાં, સિક્યોરિટી એ દંડ વસુલ કરીને પછી સમજાવ્યું-કડક શબ્દોમાં કહ્યું, “તમને જોઈતું હોય તેટલું જ, તમે ખાઈ શકતા હો તેટલું જ મંગાવો. પૈસા તમારા છે, પણ સાધન-સામગ્રી તો બધી સમાજની છે. દુનિયામાં હજી એવા પણા લોકો છે જે આ બધી સાધન-સામગ્રીના તીવ્ર અભાવથી પીડાય છે. માટે આ સાધન-સામગ્રીનો જરીકેય ભગાડ કરવાનો તમને કોઈ હક્ક નથી."