MCQ
$\sin 10^\circ + \sin 20^\circ + \sin 30^\circ + ... + $ $\sin 360^\circ  =$
  • A
    $1$
  • $0$
  • C
    $-1$
  • D
    એકપણ નહી

Answer

Correct option: B.
$0$
(b) Since $\sin 190^\circ = - \sin 10^\circ ,\;\sin 200^\circ = - \sin 20^\circ ,$

$\sin 210^\circ = - \sin 30^\circ ,\;\sin 360^\circ = \sin 180^\circ = 0$ $etc.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $sin\  \alpha , cos\ \alpha$ એ સમીકરણ $ax^2 + bx + c = 0$ , $(c \neq 0)$ ના બીજો હોય તો 
સમીકરણ $a^2x^2 + (a + b) x - b^2 = 0$ ના બીજ કેવા હોય ?
આપેલ માહિતી માટે મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન શોધો :

ઊંચાઈ સેમીમાં

કુમારોની સંખ્યા

$95-105$ $9$
$105-115$ $13$
$115-125$ $26$
$125-135$ $30$
$135-145$ $12$
$145-155$ $10$
એક પ્રકાશનું કિરણ બિંદુ $A(3, 10)$ થી રેખા $2x + y - 6 = 0$ પર આપત કરવામાં આવે અને ત્યાં થી પરાવર્તિત થઈને બિંદુ $B(5, 6)$ માંથી પસાર થાય છે તો આપાતકિરણ અને પરાવર્તિત કિરણનું સમીકરણ મેળવો 
$3x-4y+1={0}$ અને $5x+y-1={0}$ ના છેદનબિંદુમાંથી પસાર થતી અને અક્ષો પર સમાન લંબાઈના અંતઃખંડો કાપતી રેખાઓના સમીકરણ $...........$ છે.
$\mathop {\lim }\limits_{n \to \infty } \sin [\pi \sqrt {{n^2} + 1} ] = $
બે અરિક્ત ગણ $X$ તથા $Y$ માટે , $f:X\rightarrow Y$ એ એક - એક વિધેય છે જો $A\subset X$ તથા $B\subset Y$ માટે , $f(A) = \left\{f(x)|x\in A\right\}$ અને $f^{-1}(B) = \left\{x \in X| f(x)\in B \right\}$ હોય , તો ......... .
જો $^n{C_{r - 1}} = 36,{\;^n}{C_r} = 84$ અને $^n{C_{r + 1}} = 126$ ,તો $r$ મેળવો.
$i^n+i^{n+1}+i^{n+2}+i^{n+3}$ ની કિંમત ............. છે.
જો $\lim _{x \rightarrow 0} \frac{e^{a x}-\cos (b x)-\frac{c x e^{-c x}}{2}}{1-\cos (2 x)}=17$,હોય તો $5 a ^2+ b ^2=...........$