MCQ
સમીકરણ $x^2-\sqrt{13} \,x + 1 = 0$ ના ઉકેલો 
  • A
    બિન્ન અને વાસ્તવિક મળે
  • B
    સમાન અને વાસ્તવિક મળે
  • C
    કાલ્પનિક મળે
  • D
    ભિન્ન અને સંમેય મળે

Answer

$\mathrm{b}=-\sqrt{13}$ is Irrational and $\mathrm{D}>0$

so roots are Irrational, Real and  distinct

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્તુળ $\mathrm{C}$ એ રેખા $\mathrm{x}=2 \mathrm{y}$ ને બિંદુ $(2,1)$ આગળ સ્પર્શે છે અને વર્તુળ $C_{1}: x^{2}+y^{2}+2 y-5=0$ ને બે બિંદુઓ $\mathrm{P}$ અને $\mathrm{Q}$ એવી રીતે છેદે છે કે જેથી $\mathrm{PQ}$ એ વર્તુળ $\mathrm{C}_{1}$ નો વ્યાસ થાય છે તો વ્યાસ $\mathrm{C}$ મેળવો.
જો $\,_nP_r\,\, = \,\,30240$ અને  $\,\left( {\begin{array}{*{20}{c}}
  n \\ 
  r 
\end{array}} \right) = 252\,$ તો $\,(n\,,\,\,r)\,\, = \,\,..........$
સંખ્યાઓ $a$ અને $b$ નો સમાંતર મધ્યક તેના સમગુણોત્તર મધ્યકથી બમણો હોય, તો $a : b = ….$
પરવલય $y^2 = 4x$ પર $P, Q$ અને $R$ આગળ દોરેલા ત્રણ અભિલંબ $(3, 0)$ આગળ છેદે તો

               

  સ્તંભ$-I$

             

સ્તંભ $-II$

$(A)$

$\Delta PQR$ ના પરિવૃતની ત્રિજ્યા

$(P)$

$5/2$

$(B)$

$\Delta PQR$ નું ક્ષેત્રફળ

$(Q)$

$(5/2, 0)$

$(C)$

$\Delta PQR$ નું મધ્યકેન્દ્ર

$(R)$

$(2/3, 0)$

$(D)$

$\Delta PQR$ નું પરિકેન્દ્ર

$(S)$

$2$

ધારોકે $\left(a+b x+c x^2\right)^{10}=\sum \limits_{i=0}^{20} p_i x^i a, b, c \in N$ જો $p_1=20$ અને $p_2=210$ હીય, તો $2(a+b+c)=.......$
ધારોકે $\theta \in\left[0, \frac{\pi}{4}\right]$ એ $4 \cos \theta-3 \sin \theta=1$ નું બીજ છે. તો $\cos \theta=$ .....................
જો $\alpha$ અને $\beta$ એ સમીકરણ $x^{2}-64 x+256=0$ ના બીજો હોય તો $\left(\frac{\alpha^{3}}{\beta^{5}}\right)^{\frac{1}{8}}+\left(\frac{\beta^{3}}{\alpha^{5}}\right)^{\frac{1}{8}}$ ની કિમત શોધો 
$cos^4 {\pi \over{8}}  + cos^4 {3\pi \over{8}}  +  cos^4 {5\pi \over{8}} +  cos^4 {7\pi \over{8}} = $ 
જો $x,y \in R$ અને $(x + iy)(3 + 2i) = 1 + i$, તો $(x,\,y)$ મેળવો.
$3^{37}$ ને $80$ વડે ભાગતા મળતી શેષ મેળવો