Question
સમીકરણના ચાર ઉકેલ શોધો:
3x - 24 = 0

Answer

(8, 0), (8, 1), (8, 2), (8, 3)

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આકૃતિમાં જો $AC = BD$ હોય, તો સાબિત કરો કે $AB= CD$ છે.
તમે જાણો છો કે વસ્તુ પર લાગતું બળ એ વસ્તુ પર ઉદ્ભવતા પ્રવેગ ના સમપ્રમાણમાં હોય છે આ પરિસ્થિતિ દર્શાવતું સમીકરણ લખો અને આલેખ પર તે દર્શાવો .
યોગ્ય નીત્યસમ નો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો : $ \big(y^2 + \frac{3}{2},y^2 – \frac{3}{2}\big) $
અવયવ પાડો:
$x^2+\frac{1}{4} y^2+\frac{1}{16} z^2+x y+\frac{1}{4} y z+\frac{1}{2} z x$
વિસ્તરણ કરો:
(2x - 7)(2x - 5)
આપેલી બહુપદીને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો:
$x^3+2 x^2+3 x+2$
$ -2\over3 $ અને $ 1\over5 $ વચ્ચેની પાંચ સંમેય સંખ્યાઓ શોધો.
$\triangle ABC$ માં,$\angle A$ નો દ્વિભાજક $AD$ એ $BC$ ને લંબ છે. $($જુઓ આકૃતિ$)$ સાબિત કરો કે $AB = AC$ અને $\triangle ABC$ સમદ્વિબાજુ ત્રિકોણ છે.
જો $x-1$ એ $ 4x^3 + 3x^2 - 4x + k $ નો એક અવયવ હોય તો $k $ ની કીમત શોધો
$\frac{5}{7}$ અને $\frac{3}{11}$ વચ્ચેની બે અસંમેય સંખ્યાઓ શોધો.