Question
$\frac{-2}{3}$ અને $\frac{1}{5}$ વચ્ચેની પાંચ સંમેય સંખ્યાઓ શોધો.

Answer

$\frac{-2}{3} = \frac{-10}{15}$ અને $\frac{1}{5} = \frac{3}{15}$
તેથી, $\frac{-2}{3}$ અને $\frac{1}{5}$ વચ્ચેની પાંચ સંમેય સંખ્યાઓ $\frac{-9}{15}, \frac{-8}{15}, \frac{-7}{15}, \frac{-6}{15}, \frac{-5}{15}$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ સત્ય $5$ એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે? (યાદ રાખો કે આ પ્રશ્ન પાંચમી પૂર્વધારણા સાથે સંબંધિત નથી.)
એક નળાકારની ત્રિજ્યા $21 \ cm$ અને વક્રસપાટીનું ક્ષેત્રફળ $3960 \ cm^2$ છે, તો તેની ઊંચાઈ શોધો.
$O$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ વ્યાસ છે અને $ABCD$ ચક્રીય ચતુષ્કોણ છે. જો $\angle ADC = 140^\circ$ હોય, તો $\angle BAC$ શોધો.
આપેલ દરેક બહુપદી માટે $p(0), p(1)$ અને $p(2)$ શોધો. $p(x) = (x - 1) (x + 1)$
જો કોઈ લંબઘનનું ઘનફળ $3x^2 - 12x$ હોય, તો તેના શક્ય પરિમાણો (લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ) જણાવો.
જો $a = -2, b = 10, c = 3, d = -1$ હોય, તો $(a - b, c - d)$ એ કયા ચરણનું બિંદુ છે?
કિંમત મેળવો:
$(995)^3$
વિસ્તરણ કરો:
$(11x + 18)(11x - 18)$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો: $(41)^3$
$x + 2$ એ $x^3 + 3x^2 + 5x + 6$ અને $2x + 4$ નો અવયવ છે કે નહીં તે ચકાસો.