MCQ
$ -\sqrt{48}\over{\sqrt{27}} $ એ $.........$ સંખ્યા છે.
  • A
    અસંમેય
  • B
    ઋણ પૂર્ણાંક
  • C
    ધન પૂર્ણાંક
  • સંમેય

Answer

Correct option: D.
સંમેય

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમતલ ને $.........$ પરિણામ હોય છે .
યુક્લિડે તેના પ્રસિદ્ધ ગ્રંથ $'\text{Elements}'$ નું $........$ પ્રકરણમાં વિભાજન કર્યું હતું.
$ \triangle PQR $ માં $ PQ = PR$ અને $ \angle R = 40^\circ $ હોય, તો $ \angle P = ……….$
$p(x)=x^3+9 x^2+26 x+24$ માટે p(-2) = __________ .
ચતુષ્કોણ $ABCD$ ના વિકર્ણ $AC$ નું માપ $10$ સેમી છે $B$ અને $D$ માંથી $AC$ પરના વેધની લંબાઈ અનુક્રમે $12$ સેમી અને $4$ સેમી છે , તો ચતુષ્કોણ $ABCD$ નું ક્ષેત્રફળ $=  …………. cm^2 $.
વર્ગ $70 - 90$ ની અધ:સીમા $…………..$ છે.
$40^\circ $ ના માપના ખૂણાના કોટિકોણનું માપ $.........$ છે .
$...........$ માં બિંદુઓની કોટિ ધન છે.
નીચેનામાંથી કઇ અસંમેય સંખ્યા છે$?$
એક ત્રિકોણની બાજુ ઓના માપનું પ્રમાણ $3: 4: 6$ છે તથા તની અર્ધપરિમિતિ $39$ સેમી છે, તો ત્રિકોણની સૌથી મોટી બાજુનું માપ $...............$ સેમી થાય.