Question
સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલનની વ્યાખ્યા આપો.

Answer

સરેરાશ વિચલન :
→ સરેરાશ વિચલન એટલે માહિતીના અવ્લોકાનોના તેમના માંધ્યાકમાંથી લીધેલા વિચ્લાનોના માંનાકોની સરેરાશ કિંમત.
→ સરેરાશ વિચ્લનની ગણતરીમાં આપને અવલોકનોના વિચલનો ફક્ત મધ્યકમાંથી જ લઈશું.
પ્રમાણિત વિચલન :
→ માહિતીના અવલોકનોના તેના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોની સરેરાશનું ઘન વર્ગમૂળ એટલે પ્રમાણિત વિચલન.
→ પ્રમાણિત વિચલનને સંકેતમાં s વડે દર્શાવાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક બૅન્કના બચતખાતાનો નંબર આઠ જુદા$-$જુદા અંકથી બનેલો હોય છે. જો પ્રથમ અને અંતિમ અંક અનુક્રમે $3$ અને $6$ હોય, તો આવાં જુદાં$-$જુદાં કેટલાં બચતખાતાં નંબર બની શકે $?$
પ્રસારના નિરપેક્ષ અને સાપેક્ષ માપનો અર્થ જણાવો.
${ }^{12} C_{r+3}={ }^{12} C_{r+5}$હોય તો r શોધો.
$f: \mathrm{A} \rightarrow \mathrm{B}, f(x)=1-4 x$ તથા $g: \mathrm{A} \rightarrow \mathrm{C}, g(x)=6 x+1$ અને $A = \{0, 1, 2\}$ તો શું $f$ અને $g$ સમાન વિધેયો છે $?$
“ગૌણ માહિતી પ્રાથમિક માહિતી જેટલી વિશ્વસનીય નથી” આ વિધાનની ચર્ચા કરો.
ભારતના આંકડાશાસ્ત્ર વિષયના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપનાર આંકડાશાસ્ત્રીઓના નામ જણાવો.
નીચે જણાવેલ આવૃત્તિ$-$વિતરણના વર્ગોની મધ્યકિંમતો જણાવો.
વર્ગ $0-4$ $5-19$ $20-29$ $30-54$ $55-70$
આવ્રુતિ $5$ $10$ $15$ $8$ $2$
વર્ષ દરમિયાન એક કંપનીના ઉત્પાદિત એકમોની સંખ્યા નીચે મુજબ છે તે પરથી અનિવારક સતત આવત્તિ$-$વિતરણ મેળવો.
દૈનિક ઉત્પાદન $($એકમ$)$ મધ્યકિંમત $11.5$ $21.5$ $31.5$ $41.5$ $51.5$ $કુલ$
દિવસો $160$ $120$ $43$ $40$ $2$ $365$
નીચેનાની કિંમત મેળવો.
$(1)\ ^{10}P_3$
$(2)\ ^{50}P_2$
$(3)\ ^8P_7$
$(4)\ ^9P_9$
એક કૉમર્સ કૉલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓ પૈકી પ્રથમ વર્ષ બી.કોમ.માં 500, દ્વિતીય વર્ષ બી.કૉમ.માં 450 અને બાકીના વિદ્યાર્થીઓ તૃતીય વર્ષ બી.કોમ.માં હતા. આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો.