Question
સ્તરીકરણ $($stratification$)$ એટલે શું $?$

Answer

  • સ્તરીકરણથી મળતાં વિભાગોને સ્તરો કહેવાય છે.
  • આ બધાં જ સ્તરો એકબીજાથી જુદા હોય છે,પણ દરેક સ્તરના એકમો આંતરિક રીતે લગભગ સમાન ગુણધર્મો ધરાવતા હોય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગુણોત્તર શ્રેણીના શોધવાના ચાર પદોના સ્વરૂપની ધારણા જણાવો.
મધ્યક, મધ્યસ્થ, બહુલક વચ્ચેનું આસાદિત સૂત્ર આપનાર આંકડાશાસ્ત્રીનું નામ આપો.
મધ્યકની કિંમત કયા પ્રકારના પરિવર્તનથી બદલાય છે $?$
એક ગુણોત્તર-શ્રેણી માટે $T _n=20^n$ હોય, તો $S _2$ શોધો.
વિધેય વ્યાખ્યાયિત થવા માટેની જરૂરી શરત જણાવો.
એક માહિતીના આવૃત્તિ$-$વિતરણનો મધ્યક તેના મધ્યસ્થ કરતાં $2$ જેટલો ઓછો છે, તો તે આવૃત્તિ$-$વિતરણની વિષમતાનો પ્રકાર જણાવો.
સંચયી આવૃત્તિની વ્યાખ્યા આપો.
વિસ્તારની વ્યાખ્યા આપો.
$10$ અવલોકનોનો મધ્યસ્થ $55$ છે. જો મહત્તમ અવલોકનની કિંમત $100$ થી વધીને $110$ થાય, તો મધ્યસ્થની નવી કિંમત શોધો.
દ્વિપદી વિસ્તરણનું એક પદ $126xy^3$ છે. તો દ્વિપદી પદાવલી $(x + y)$ નો ઘાત શોધો.