Question
તાજમહેલ વિશે લેખક શું કહે છે ?

Answer

તાજમહેલ અદ્ભુત છે છતાં લેખકે તાજમહેલ જોયો જ નથી. લેખકને તાજમહેલમાં ગજબ જેવું કશું જ લાગતું નથી. લેખક કહે છે કે એક માણસ ચૌદમી ડિલિવરીમાં મરી ગયેલી પોતાની બૈરી પાછળ આ રીતે પૈસા ભરબાદ કરે એ વાત જ આપણને પસંદ નથી. બીજો કોઈ સમજુ માણસ હોય તો બૈરી પાછળ આખું આગ્રા શહેર જમાડે કે પછી તેની યાદમાં તાજમહેલ જેવી કોઈ મોટી હોટેલ બાંધે... લાખો રૂપિયા ખરચીને તેણે બાંધી તો એક કબર જ ને".

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

“શરણાઈના સૂર’ વાર્તાના આધારે ગામડાંની શેરીનું વર્ણન કરો.
મુંબઈની ટિકિટ લેવાનો પ્રસંગ વર્ણવો.
બલાઈ કાકા – કાકી જોડે કેમ રહેતો હતો?
દાદમાં મળેલા પૈસા રમઝુ મીર ગવરીને શા માટે આપી દે છે?
મજુરો ઘાસ કાપવા આવતા ત્યારે બલાઈ કાકીને શું કહેતો? અને કાકી શું કહેતા?
‘શરણાઈના સૂર’ ટૂંકીવાર્તામાં લગ્નપ્રસંગમાં કરુણ રસ કેવી રીતે દાખલ થઈ જાય છે ?
કાન્તિ ગામમાં જે ફળિયામાં રહેતો હતો તે ફળિયાનું વર્ણન તેમજ તેના ઘરનું વર્ણન પાઠનાં આધારે ટૂંકમાં કરો.
અંબારામ ભદ્રંભદ્રના વેગ માટે કઈ ઘટના યાદ કરાવે છે?
મેનાબેન અને ઊર્મિ દીપક માટે શું કરે છે ?
દીપક બાને કોને કાગળ લખવા કહે છે ? અને કાગળમાં શું લખવા કહે છે ?