Question
તમને આવડતા વર્ષાગીતની બે લીટી લખો.

Answer

મને આવડતા વર્ષાગીતની બે લીટી –
ઊની રે વરાળો પહોંચી આભમાં ધરતી પાડે રે પોકાર...
દુખિયાંનો બેલી સમરથ ગાજિયો
વાલીડે કરિયો વિચાર...
આવે રે રાજાનો રાજા મેહુલો!

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જોગીદાસ ખુમાણે દાદભાના ખરખરે જવાનું શા માટે વિચાર્યું?
સવારનો સૂરજ પોતાની સાથે નવી આશાનું કિરણ લઈને આવ્યો હતો-આવું કોણે અને કેમ કહ્યું હશે?
તમે ધનુષ્ય-બાણ વિશે સાંભળ્યું છે? ટીવી સિરિયલ કે સિનેમામાં જોયું છે? કઈ કઈ સિરિયલમાં જોયું છે?
તમારા ગામ / શહેરની નજીક આવેલાં કોઈ પણ બે સ્થળો વિશે કહો.
તમારા પાડોશી તમને કેવી કેવી રીતે ઉપયોગી થાય છે?
આ પાઠ(ત્રણ સવાલ)ના ત્રણ સવાલોના ઉત્તરમાંથી તમને કયો ઉત્તર ગમ્યો? કેમ?
જાંબુની થેલીનું સોંપેતરું લઈ જનાર દરેક જણે શો વિચાર કર્યો? તેનું પરિણામ શું આવ્યું?
અર્જુનને ચક્રવ્યૂહ ભેદવાથી અટકાવવા કૌરવોએ શી યોજના કરી?
આ કામ તારાથી નહિ થાય, તું નાનો / નાની છે.' આવું તમને ક્યારેય કોઈ કહે છે? ક્યાં ક્યાં કામ અંગે?
રાજસ્થાન એટલે રંગોનો પ્રદેશ, કારણ કે...