Question
તમને વરસાદની કઈ લુચ્ચાઈ સૌથી વધુ ગમી ?

Answer

બાળક બહાર જતી વખતે છત્રી લેવાનું ભૂલી જાય તો વરસાદ જરૂર આવતો પણ તેની સ્વદેશી છત્રીનો ભાર ઉપાડીને ફરે તો આવતો નથી મને વરસાદની આ લુચ્ચાઈ સૌથી વધુ ગમી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રોજ સવારે ધીંગામસ્તી' કવિતાના કવિના ઘરમાં સવારમાં કઈ કઈ ઘટનાઓ બની ? તેમાંથી ગમે એવી અને ન ગમે એવી ઘટનાઓ છૂટી પાડો.
તરલિકાને ફાયરબ્રિગેડવાળાને ફોન કરવાનું કોણે કહ્યું ? તેમણે ફાયરબ્રિગેડવાળાને શું કહેવાનું કહ્યું ?
ફિયોનાની સહેલીઓના ઘરના માળિયાનું વર્ણન કરો.
અળસિયું અને દેડકો બેમાંથી તમને કોની તકલીફ મોટી લાગે છે ? કેમ ?
સહેલીઓ સાથે મેળાપ થતાં ફિયોના કેવી લાગણી અનુભવતી હશે $?$ કેમ $?$
ચોમાસામાં કયાં જીવજંતુઓ નીકળે છે ? તે ચોમાસામાં જ કેમ નીકળતાં હશે ?
વર્ષિલ વિજેતા હોડીવાળા જેટલો ખુશ ક્યારે થયો ? કેમ ?
$24$ જૂન શનિવારે સવારે વર્ષિલે રિવરફ્રન્ટ પર શું જોયું ?
સોમુ સાંગીના પાકીટમાં શું હતું ?
મોરને વરસાદ કેવી રીતે હેરાન કરે છે $?$