Question
ફિયોનાની સહેલીઓના ઘરના માળિયાનું વર્ણન કરો.

Answer

ફિયોનાની સહેલીઓના ઘરના માળિયામાં બધું વેરવિખેર પડ્યું હતું. એક બાજુ મોટો, તૂટેલો $-$ ફૂટેલો ખાટલો હતો. તે ખાટલો ઢીલો થઈ જવાને લીધે ઘોડિયા જેવો થઈ ગયો હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free