Question
તરલિકાએ ઓચ્છવલાલને શું આશ્વાસન આપ્યું ?

Answer

તરલિકાએ ઓચ્છવલાલને આશ્વાસન આપ્યું, “તડકો તમારાથી હજી પાંચ ફૂટ આઘો છે, પછી ફિકર શું કરો છો કાકા?''

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free