આપતિ અને વ્યવસ્થાપન — સામાજિક વિજ્ઞાન ધોરણ 7 — Question
Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનઆપતિ અને વ્યવસ્થાપન3 Marks
Question
ત્સુનામી પહેલાં શું કરવું જોઈએ?
✓
Answer
ત્સુનામી પહેલાં $– (1)$ ત્સુનામી ના સમાચાર કે સૂચના સાંભળતાં જ સમુદ્રકિનારાથી દૂર સલામત જગ્યાએ જતા રહેવું. $(2)$ રેડિયો કે ટેલિવિઝન પરથી મળતી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવો. $(3)$ સમુદ્રના મોજાં અસાધારણ ઊંચાં ઊછળે તેમજ વિચિત્ર અવાજો સાંભળવા મળે તો તે સુનામી આવવાના સંકેતો છે. આથી તરત જ સમુદ્રકિનારાથી દૂર સલામત સ્થળે જતા રહેવું. $(4)$ પોતાની કીમતી અને અંગત વસ્તુઓ, સૂકો નાસ્તો, દવાઓ, પીવા માટે શુદ્ધ પાણી, ટૉર્ચ, મીણબત્તી, દીવાસળીની પેટી વગેરે વસ્તુઓ સાથે રાખવી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.