Question
ટૂંક નોંધ લખો $:$ પોંગલ$-$એક ઉત્સવ

Answer

પોંગલ એ તમિલનાડુ રાજ્યના મુખ્ય તહેવાર છે. કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં પણ આ તહેવાર ઉજવવામાં આવે છે. પોંગલની ઉજવણી તમિલ મહિના ‘ થાઇ $($જાન્યુઆરી મહિનાનો મધ્યભાગ$)$ ના પ્રથમ દિવસે કરવામાં આવે છે. પોંગલના તહેવારના દિવસે પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે. તમિલ ભાષામાં પોંગલનો અર્થ ઉકાળવું એવો થાય છે. ચોખા, મગની દાળ, દૂધ અને ખાંડના મિશ્રણને વાસણમાં ઉકાળીને પોંગલ બનાવવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free