Question
ટૂંકનોંધ લખો $:$ ખીલજીવંશ.

Answer

દિલ્હીના ગાદી પર બલ્બનના અવસાન પછી ગુલામવંશને ઉખેડીને જલાલુદ્દીન ખીલજીએ ખીલજીવંશની સ્થાપના કરી. ઈ.સ. $1296$ માં અલાઉદ્દીન ખીલજીએ જલાલુદ્દીન પાસેથી સત્તા આંચકીને દિલ્હીના સુલતાન બન્યા. અલાઉદીને ભાવ નિયંત્રણ માટે કડક કાયદા બનાવ્યા. તેઓના અવસાન પછી રાજયની અંધાધૂધી ફેલાવાથી ખીલજીવંશની સત્તાનો અંત આવ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free