Question
ટૂંકનોંધ લખો $:$ તુકારામ

Answer

મહારાષ્ટ્રમાં $11$ મી સદીમાં થયેલા ભક્ત પુંડરિકે વિઠ્ઠલનાથ $($વિઠોબાની ભક્તિનો મહિમા સ્થાપ્યો$.)$ ત્યાર બાદ $13$ થી $16$ મી સદી સુધીમાં ઉપર્યુક્ત સંતોએ ભક્તિ આંદોલનના માધ્યમથી સમગ્ર મહારાષ્ટ્રમાં ભક્તિનો નાદ ગુંજતો કર્યા. તેથી સત્તરમી સદી સુધી મહારાષ્ટ્રમાં અનેક સંતો અને કવિઓ થયા. જેમણે લખેલાં ગીતો આજે પણ લોકોને પ્રેરણા આપે છે. તેમાંથી મુખ્ય હતા તુકારામ, જેમની ભક્તિ દરેક લોકોના હૃદયમાં વિરાજમાન હતી. આ તમામ સંતો અને કવિઓએ કર્મકાંડો, પવિત્રતાનો ઢોંગ અને ર્જન્મ પર આધારિત સામાજિક અંતરનો વિરોધ કર્યો. તેઓએ એમ પણ કહ્યું કે સંસારમાં રહીને પ્રભુની ભક્તિ થઈ શકે છે. જરૂરિયાતવાળા લોકોને મદદ કરો. તેમની સેવા કરો. સાચી ભક્તિ બીજાના દુઃખમાં ભાગ લેવો તે છે. તેમના દ્વારા નવા માનવતાવાદી વિચારનો ઉદયે થયો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free