Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનવાતાવરણની સજીવો પર અસરો5 Marks
Question
ટૂંકનોંધ લખો : વ્યાપારી પવનો
✓
Answer
સૂર્યના કિરણો વિષુવવૃત પર સીધા પડે છે. જેથી હવા ગરમ થઈ ઊંચે ચઢે છે. અહીં હવાનું દબાણ હલકું હોય છે. જ્યારે કર્કવૃત
અને મકરવૃત પાસે તેના પ્રમાણમાં તાપમાન ઓછું હોય છે. અહીં હવાનું ભારે દબાણ હોય છે. જેથી અનયવૃતોના ભારે હવાનું ભારે દબાણ તરફથી વિષુવવૃતના હલકા દબાણ તરફ પવનો વોય છે. સઢવાળા વ્યાપારી વહાણો ચલાવવા માટે મદદરૂપ થતા હતા તેથી આ પવનો વ્યાપારી પવનો તરીકે ઓળખાય છે. વળી આ પવનો મોટેભાગે પૂર્વ દિશામાંથી વાતા હોવાથી આ પવનો પૂર્વીય પવનો તરીકે પણ ઓળખાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.