Question
ટૂંક નોંધ લખો $:$ મોઢેરાનું સૂર્યમંદિર

Answer

મોઢેરાનું સૂર્યમંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણાના મોઢેરા ખાતે આવેલું છે. તે ઈ. સ. $1026$ માં ભીમદેવ સોલંકીના પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. આ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વન દિશામાં છે. તેથી વહેલી સવારે સૂર્ય ઊગે ત્યારે તેનાં કિરણો સીધાં ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્યપ્રતિમાનામુગટની મધ્યમાં રહેલા મણિ પર પડતાં સમગ્ર મંદિર પ્રકાશપુંજથી ઝળહળી ઊઠતું હશે.પરિણામે સમગ્ર વાતાવ માં ણ દિવ્યતા પ્રગટતી હશે ના પંદિ ગર્ભગૃહની બહા ૨ સુર્યની $12$ વિવિધ મૂર્તિ નો કેય થયેલી ના છે પણ જોઈ શકાય છે. સૂર્ય મંદિર ની બહારના વિશાળ જળ ચારે દિશાએ નાનાં નાનાં કુલ $108$ મંદિરો $($દરીનો$)$ નાવેલ છે. તેમાં સવાર $-$ સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીક, નયનરમ્ય દશ્ય સર્જાય છે. $($મોઢેરાનું સૂર્યમંદિર તેની કલાત્મક સ્થાપત્ય રચના અને શિક્ષક. સમૃદ્ધિને કારણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે$)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free