MCQ
વિધેય $f(x) = \sqrt {\log \frac{1}{{|\sin x|}}} $ નો પ્રદેશ મેળવો.
  • A
    $R - \{ 2n\pi ,\;n \in I\} $
  • $R - \{ n\pi ,\;n \in I\} $
  • C
    $R - \{ - \pi ,\;\pi \} $
  • D
    $( - \infty ,\;\infty )$

Answer

Correct option: B.
$R - \{ n\pi ,\;n \in I\} $
(b) $f(x) = \sqrt {\,\log \frac{1}{{|\sin x|}}} $

==> $3 + x > 0$==> $x \ne n\pi + {( - 1)^n}0$

==> $x \ne n\pi $. Domain of $f(x)  = R - \{ n\pi ,\,\,n \in I\} $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $z = {\left( {\frac{{\sqrt 3 }}{2} + \frac{i}{2}} \right)^5} + {\left( {\frac{{\sqrt 3 }}{2} - \frac{i}{2}} \right)^5}$, તો
$ABCD$ એ સમબાજુ ચતુષ્કોણ છે . તેના વિકર્ણો $AC$ અને $BD$ એ બિંદુ $M$ માં છેદે છે અને $BD = 2AC$ નું પાલન કરે છે . જો બિંદુઓ $D$ અને $M$ એ અનુક્રમે સંકર સંખ્યા $1 + i$ અને $2 - i$ દશવે છે , તો $A$ એ . . . . સંકર સંખ્યા દર્શાવે.
બે રેખાઓ $ l_1 $ અને $l_2 $એ $ p $ બિંદુમાં છેદે છે. જો $A_1, B_1, C_1$ એ  $l_1$ પર બિંદુઓ હોય અને $A_2, B_2, C_2, D_2$ અને $E_2 $  એ $l_2$ પર બિંદુઓ છે અને કોઈ બિંદુ $p$ સાથે સંપાતી નથી, તો આઠ બિંદુઓની મદથી કેટલા ત્રિકોણ બનાવી શકાય ?
$3 + 7 + 11 +....+ 407$ સમાંતર શ્રેણીમાં છેલ્લેથી $20$ મું પદ ......છે.
સંકર સંખ્યા $ - 1 + i\sqrt 3 $ નો કોણાંક .............. $^\circ$ મેળવો.
જો $\sin \theta  = \frac{1}{2}\left( {\sqrt {\frac{x}{y}\,}  + \,\sqrt {\frac{y}{x}} } \right)\,,\,\left( {x,y \in R\, - \{ 0\} } \right)$ થાય તો 
વર્તુળ ${{\left( x-1 \right)}^{2}}+{{y}^{2}}=1$ ના વ્યાસને અર્ધ ગૌણ અક્ષ અને વર્તુળ ${{x}^{2}}+{{\left( y-2 \right)}^{2}}=4$ ના વ્યાસને અર્ધ પ્રધાન અક્ષ લઈ, એક ઉપવલય દોરવામાં આવે છે. જો ઉપવલયનું કેન્દ્ર ઊગમબિંદુ હોય અને યામાક્ષો ઉપવલયના અક્ષો હોય, તો ઉપવલયનું સમીકરણ .......... મળે. (જ્યાં પ્રધાન અક્ષ $X-$ અક્ષ છે.)
એક સમબાજુ ત્રિકોણનું લંબકેન્દ્ર $(3, -2)$ છે તેના એકબાજુ $x -$ અક્ષ પર હોય તો ત્રિકોણનું જે બિંદુ $x -$ અક્ષ પર નથી તે શોધો ?
એક ત્રિકોણના શિરોબિંદુઓ માંથી તેની સામેની બાજુઓ પર લંબ દોરવામાં આવે તો લંબપાદના યામો અનુક્રમે  $(20,25), (8,16)$ અને $(8,9)$ થાય તો ત્રિકોણનું લંબકેન્દ્ર ક્યુ છે ? 
જો સમીકરણ $ax^2 + bx + c = 0$ નો એક બીજ એ બીજા બીજનો વર્ગ હોય તો, $b^3 + ac^2 + a^2c = ……$