Question
વિષમતાની કસોટીઓ લખો.

Answer

  • નીચે જણાવેલી પરિસ્થિતિયોની વિષમતાની કસોટીઓ:
  • $(1)$ આવૃત્તિ $-$ વિતરણ મઘ્યક, મધ્યસ્થ અને બહુલક ના મૂલ્ય સમાન હોય.
  • $(2)$ આવૃત્તિ $-$ વિતરણમાં ચતુર્થકો $\mathrm{Q}_{1}$ અને $\mathrm{Q}_{3}$ એ મધ્યસ્થ $\mathrm{M}\left(=\mathrm{Q}_{2}\right)$ થી સમાન અંતરે ન હોય અર્થાત $\left(\mathrm{Q}_{3}-\mathrm{M}\right) \neq\left(M-Q_{1}\right)$
  • $(3)$ આવૃત્તિ વિતરણનો આવૃત્તિવક્રનો જમણી તરફ નો છેડો કે ડાબી તરફનો છેડો વધુ ખેંચાયેલો હોય છે.
  • $(4)$ બહુલકની બંને બાજુ સરખે અંતરે આવેલ અવલોકનની આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલ ન હોય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${ }^n C_2=28$ ની અજ્ઞાત સંખ્યા શોધો.
અવર્ગીકૃત માહિતી ઉદાહરણ આપી સમજાવો.
દસ સૈનિકોની ઊંચાઈ $($સેમીમાં$)$ નીચે મુજબ છે :
$160, 175, 158, 165, 170, 166, 173, 176, 163, 168$
આ માહિતી પરથી સૈનિકોની ઊંચાઈના માપનું સરેરાશ વિચલન શોધો :
યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકમાંથી મેળવેલી ક્રમિક બે અંકોવાળી નીચેની $15$ યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કરી $50$ એકમો ધરાવતી એક સમષ્ટિમાંથી $5$ કદનો નિદર્શ $(i)$ પુરવણી સહિત $(ii)$ પુરવણીરહિત પ્રકારે મેળવો.
નીચે આપેલી યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કરી $100$ મોબાઇલ$-$નંબરોની એક યાદીમાંથી પ્રમોશનલ ઑફર માટે $12$ મોબાઇલનંબરોનો પુરવણીરહિત યાદચ્છિક નિદર્શ મેળવો.
$($નોંધ : દરેક સંખ્યાના પ્રથમ બે અંકનો ઉપયોગ કરવો.$)$
$153, 375, 263, 699, 157, 448, 687, 833, 940, 697, 260, 378, 269, 515, 778, 786, 143$
દ્વિપદી વિસ્તરણનાં લક્ષણો લખો.
નિદર્શ એટલે શું? તેનાં બે ઉદાહરણો લખો.
જો $f : R → R$ તેમજ $f(x) = x^2 + 2x - 1$ હોય, તો વિધેય $f$ નો પ્રકાર જણાવો.
પરોક્ષ તપાસની રીતના લાભ જણાવો.
જો વાસ્તવિક વિધય $f(x)=\frac{x^{3}-27}{x^{2}+3 x+9}$ હોય, $x$ તો ની કઈ કિંમત માટે પ્રતિબિંબ શૂન્ય મળે $?$