એક કોમન એમિટર એમ્પ્લિફાયરમાં, પ્રવાહગેઈન $62$ છે. કલેકટર અવરોધ અને ઈનપુટ અવરોધ અનુક્રમે $5\,k \Omega$ અને $500\ Omega$ છે. જો ઈનપુટ વોલ્ટેજ $0.01\,v$ હોય, તો આઉટપુટ વોલ્ટેજ $................\,v$
એક કોમન એમિટર પરીપથ વિવર્ધક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, જેની પ્રવાહ લબ્ધિ $50$ છે. જો ઈનપુટ અવરોધ $ 1k$ $\Omega$ અને ઈનપુટ વોલ્ટેજ $5volt $ હોય , તો આઉટપુટ પ્રવાહએ .......$mA $
એક ટ્રાન્ઝિસ્ટર ઍમ્પ્લિફાયરમાં $\beta$ $= 62, R_L = 5× 10^3$ $\Omega$ અને ઇનપુટ અવરોધ $500$ $\Omega$ છે, તો પાવર ગેઇન અને વૉલ્ટેજ ગેઇનનો ગુણોત્તર ....... છે.
કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ પાસે ચાર વોલેન્સ ઇલેક્ટ્રોન છે. વેલેન્સ અને કન્ડકશન બેન્ડ વચ્ચેનું અંતર $(E_g)_C$, $(E_g)_{Si}$ અને $(E_g)_{Ge}$ છે. તો નીચેનામાથી સાચો સંબંધ
કોઈ સાધનના એક છેડાને ધન છેડા સાથે અનુક્રમે બીજા છેડાને ઋણ સાથે જોડવામાં આવે છે, જો બંન્ને છેડાની આંતર બદલી કરીને સપ્લાય આપવામાં આવે, તો પ્રવાહ નહી વહે તો તે સાધન ....... છે.
કોમન એમીટર એમ્પ્લીફાયરમાં ઈનપુટ અવરોધ $2\, k \,\Omega$ અને $a.c.$ પ્રવાહ ગેઈન $20$ છે. જો લોડ અવરોધ $5\, k\, \Omega$ હોય તો ટ્રાન્ઝીસ્ટરનો ટ્રાન્સ કન્ડક્ટન્સ ગણો.
કોમન એમીટર ટ્રાન્ઝીસ્ટર એમ્પ્લીફાયરનો વિદ્યુત પ્રવાહ ગેઇન $50$ છે. જો લોડ અવરોધ $9 \,k\, \Omega$ અને ઈનપુટ અવરોધ $500\, \Omega$ હોય તો એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઈન
જર્મેનીયમની સ્ફટીક પ્લેટ વચ્ચે $2.5\, V$ જેટલો સ્થિતીમાનનો તફાવત આપવામાં આવે છે. સ્ફટીકનો ક્ષેત્ર $1\, cm ^2$ અને જાડાઈ $1.0\, mm$ છે. જર્મેનીયમનમાં મુક્ત ઈલેક્ટ્રોન $2 \times 10^{19}\, m ^{-3}$ અને ઇલેક્ટ્રોન હોલની મોબીલીટી $0.33\, m ^2\, N$ અને $0.17\, m ^2\, N$ છે. તો પ્લેટ વચ્ચે વિદ્યુત પ્રવાહ .......... $A$
ટ્રાન્ઝીસ્ટરની વિદ્યૂતપ્રવાહ એમ્પ્લીફીકેશન ફેક્ટર $60$ છે. $CE$ એમ્પ્લીફાયરમાં ઈનપુટ અવરોધ $1 \,k\, \Omega$ અને આાઉટપુટ વોલ્ટેજ $0.01\, V$ છે. તો તેનું ટ્રાન્સકન્ડકટન્સ
ધારોકે શુદ્ધ $Si$ સ્ફટીકમાં $5 \times {10^{28}}$ પરમાણુ /${m^3}$ છે. તેને $1$$ \,ppm$ ઘનતા (સાંદ્રતા) સાથે $As$ વડે ડોપ કરવામાં આવે છે. ઇલેક્ટ્રૉન અને હોલની સંખ્યા ગણો. $n_i =1.5\times10^{16}\,m^{-3}$ આપેલ છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*