
વિધાન $-2$ : તાપમાંન વધારતા કન્ડકશન બેન્ડમાં વધારે વિજભાર વાહકો મુક્ત થાય છે









$1.$ $500\,Hz$. $2.$ $2\,Hz$ $3.$ $250\,Hz$ $4.$ $498\,Hz$ $5.$ $502\,Hz$
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો ઉત્તર પસંદ કરો.
એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન સિગ્નલમાં $...........$ આવૃત્તિઓ હશે.
$(A)$ $500\,Hz$ $(B)$ $2\,Hz$ $(C)$ $250\,Hz$ $(D)$ $498\,Hz$ $(E)$ $502\,Hz$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો

વિધાન $I:$ સિગ્નલને પ્રસારિત કરવા માટે, એન્ટિનાની લંબાઈ $(l)$ સિગ્નલની તરંગલંબાઈના ક્રમની (પરિમાણમમાં ઓછામાં ઓછી $l=\frac{\lambda}{4}$ ) હોવી જોઈએ.
વિધાન $II :$ કંપવિસ્તાર અધિમિશ્રણમાં (એમ્પિલટયુડ મોડ્યુલેશનમાં), કેરીયર તરંગનો કંપવિસ્તાર અચળ રહે (બદલાતો છે.નથી)
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભંમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
| લીસ્ટ $I$ | લીસ્ટ $II$ |
| $A$ $AM$ પ્રસરણ | $I$ $88-108\,MHz$ |
| $B$ $FM$ પ્રસરણ | $II$ $540-1600\,kHz$ |
| $C$ દૂરદર્શન | $III$ $3.7-4.2\,GHz$ |
| $D$સેટેલાઈટ સંદેશા વ્યવહાર | $IV$ $54\,MHz-590\,MHz$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
| લીસ્ટ $I$ | લીસ્ટ $II$ |
| $A$ એટેન્યુશન | $I$ રીસીવર અને ટ્રાન્સમીટરનું સયોજન |
| $B$ ટ્રાન્સડ્યુસર | $II$ રીસીવર પર કેરિયરતરંગ માંથી માહિતી પુનઃ પ્રામ કરવાની પ્રક્રિયા |
| $C$ ડીમોડ્યુલેશન | $III$ ઉર્જાના એક સ્વરૂપનું બીજામાં રૂપાંતર |
| $D$ પુનરાવર્તન | $IV$ માધ્યમમાં પ્રસરણ દરમિયાન સિગ્નલની મજબૂતાઈ ગુમાવવી |
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
($\lambda$ = તરંગની તરંગ લંબાઈ આપેલી છે.)
| સૂચિ $I$ | સૂચિ $II$ |
| $A.$ Facsimile (ફસસીમાઈલ) (સ્થાયી ફોટો) $\quad$ | $I.$ Static Document Image |
| $B.$ ગાઈડેડ મીડીયા ચેનલ (સ્થાનીક પ્રસરણ રડડિયી) | $II.$ લોલક બ્રોડકાસ્ટ રેડિયો |
| $C.$ આવૃત્તિ અધિમિશ્રણ | $III.$ લંબચોરસ તરંગ |
| $D.$ ડીજીટલ સિગ્નલ | $IV.$ આપ્ટિકલ ફાઈબર |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

$(a)$ એન્ટીનાનું કદ સિગ્નલ તરંગલંબાઈ જેટલું હોવું જોઈએ જેથી તે લાંબી તરંગલંબાઈના સિગ્નલ માટે અવાસ્તવિક ઉકેલ થશે.
$(b)$ લાંબી તરંગલંબાઈના બેઝબેન્ડ સિગ્નલ દ્વારા વિકેરીત અસરકારક કાર્યત્વરા (પાવર) વધારે હોય છે.
$(c)$ આપણને એકી સાથે જુદા જુદા પ્રસારિત એન્ટીઓના સિગ્નલનું મિશ્રણ (ભળી જવું) દૂર કરવું છે.
$(d)$ નાની આવૃત્તિવાળા સિગ્નલને ઉચ્ય આવૃત્તિવાળા તરંગ ઉપર સંપાત કરી લાંબા અંતરો સુધી મોકલી શકાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી અનુકુળ (યોગ્ય) વિકલ્પ ......... થશે.