| કોલમ $I$ | કોલમ $II$ |
| $1.$ રોબર્ટ બ્રાઉન | $p.$ કોષવાદનું અંતિમ સ્વરૂપ |
| $2.$ વિર્શોવ | $q.$ જીવાણું અભિરંજન પદ્ધતિ |
| $3.$ ગ્રામ | $r.$ એકમ પટલ સંકલ્પના |
| $4.$ રૉબટરસન | $s.$ કોષકેન્દ્રની શોધ |
| કોલમ $-I$ | કોલમ $-II$ |
| $A.$ સૂક્ષ્મતંતુ | $(i)$ ગ્લાયકોકેલિકસ |
| $B.$ સૂક્ષ્મનલિકા | $(ii)$ એકિટન |
| $C.$ કશા | $(iii)$ ટયુબ્યુલીન |
| $D.$ જીવાણુનું બાહ્યસ્તર | $(iv)$ બાહ્યકોષીય પ્રવર્ધ |
$A$. લિપિડ અને સ્ટિરોઇડલ અંતઃસ્ત્રાવો સંશ્લેષણ સાથે જોડાયેલું
$B$. બાહા નિર્જીવ સખત રચના જે કોષને આકાર આપે છે અને યાંત્રિક નુકસાન તેમજ ચેપથી રક્ષણ આપે છે.
$C$. બંને એકબીજાને લંબ રહે છે અને પ્રત્યેક પાસે ગાડાના પૈડા જેવું આયોજન હોય છે.
$D$. શર્કરાના સંશ્લેષણ માટે પ્રકાશ શક્તિ ઝડપવા માટે જવાબદાર છે.
$E$. પ્રોટીન સંશ્લેષણ અને સ્રાવમાં સામેલ કોષ પ્રવૃત્તિમાં હાજર
$F-$ હાઈડ્રોલાયટીક ઉન્સેચકોથી સમૃદ્ધ ગોળાકાર રચનાઓ
| $A$ | $B$ | $C$ | $D$ |
