

| કોલમ$-I$ | કોલમ$-II$ | ||
| $P$ | મેથીયસ સ્લીડન | $I$ | વનસ્પતિ કોષમાં કોષવાદ |
| $Q$ | થીયોડોર શ્વાન | $II$ | કોષવાદનું અંતિમ સ્વરૂપ |
| $R$ | રુડોલ્ફ વિર્શો | $III$ | કોષદિવાલ વનસ્પતિ કોષનું આગવું લક્ષણ છે. |
વિભાગ $-I$ વિભાગ $-ii$
$(a)$ ક્રિસ્ટી $(i)$ સ્ટ્રોમામાં આવેલી ચપટી પટલ યુક્ત કોથળી જેવી રચના
$(b)$ સિસ્ટર્ની $(ii)$ કણાભસૂત્રનું અંતર્વલન
$(c)$ થાઈલેકોઈડ $(iii)$ ગોલ્ગીકાયમાં આવેલી તકતી જેવી કોથળી
$(d)$ કાઈનેટોકોર્સ $(iv)$ રંગસૂત્રમાં આવેલી તકતી જેવી રચના
$(I)$ ઓસ્ટ્રીય (શાહમૃગ)નું ઈંડુ
$(II)$ માયકોપ્લાઝમા
$(III)$ બેક્ટરીયા
$(IV)$ માનવ રક્તકણ

| કોલમ$-I$ | કોલમ$-II$ | ||
| $P$ | પ્રસરણ | $I$ | ઢોળાંશની દિશામાં,પ્રોટીન વડે |
| $Q$ | સાનુકુલિત વહન | $II$ | ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન |
| $R$ | સક્રિય વહન | $III$ | ઢોળાંશની દિશામાં,પ્રોટીન વગર |
| કોલમ$-I$ | કોલમ$-II$ | ||
| $P$ | મેટાસેન્ટ્રીક | $I$ | એક ભુજા ટૂંકી અને એક ભુજા લાંબી |
| $Q$ | સબમેટાસેન્ટ્રીક | $II$ | એક ભુજા અત્યંત ટૂકી અને એક ભુજા અત્યંત લાંબી |
| $R$ | એક્રોસેન્ટ્રીક | $III$ | ભુજા એક બાજુ જ હોય |
| $S$ | ટિલોસેન્ટ્રીક | $IV$ | બંને ભુજાઓની લંબાઈ સરખી |
| કોલમ$-I$ | કોલમ$-II$ | ||
| $P$ | મંડકણ | $I$ | ચરબી |
| $Q$ | તૈલકણ | $II$ | સ્ટાર્ચ |
| $R$ | સમીતાયા | $III$ | પ્રોટીન |
| કોલમ$-I$ | કોલમ$-II$ | ||
| $P$ | માઈકોપ્લાઝમા | $I$ | $7\,\mu\,m$ |
| $Q$ | બેક્ટેરિયા | $II$ | $3-5\,\mu\,m$ |
| $R$ | માનવ રક્તકણ | $III$ | $0.3\,\mu\,m$ |
| કોલમ$-I$ | કોલમ$-II$ | ||
| $P$ | લીલ | $I$ | ગેરહાજર |
| $Q$ | ફૂગ | $II$ | કાઈટીન |
| $R$ | વનસ્પતિ | $III$ | સેલ્યુલોઝ, હેમીસેલ્યુલોઝ, પ્રોટીન, પેકિટન |
| $S$ | પ્રાણી | $IV$ | સેલ્યુલોઝ, ગેલેકટન્સ, મેનોઝ, $CaCO _3$ |
| કોલમ - $I$ (કોષ) | કોલમ - $II$ (કોષકેન્દ્રની સંખ્યા) |
| $P$ ચાલનીનલિકા | $I$ દ્રિકોષકેન્દ્રીય |
| $Q$ પેરામિશિયમ | $II$ એકકોષકેન્દ્રીય |
| $R$ લાક્ષણિક કોષ | $III$ કોષકેન્દ્રવિહિન |
| $S$ કંકાલ સ્નાયુકોષ | $IV$ બહુકોષકેન્દ્રીય |

$I -$ પિલિ, $II -$ કશા, $III -$ ફિમ્બ્રી
$(1)$ સેલ્યુલોઝ $(2)$ પ્રોટીન $(3)$ ગેલેકટન્સ $(4)$ મેનોસ $(5)$ સુબેરિન
$(6)$ પૅક્ટિન $(7)$ હેમીસેલ્યુલોઝ $(8)$ કૅલ્શિયમ કાર્બોનેટ
$(1)$ સેલ્યુલોઝ $(2)$ પ્રોટીન $(3)$ ગેલેકટન્સ $(4) $ મેનોસ $(5)$ સુબેરિન
$(6)$ પૅક્ટિન $(7)$ હેમીસેલ્યુલોઝ $(8)$ કૅલ્શિયમ કાર્બોનેટ


| કોલમ $(I)$ | કોલમ $(II)$ |
| $(a)$ મંદવહન | $(p)$ વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ વહન , જેમાં શક્તિની જરૂર પડતી નથી |
| $(b)$ સક્રિયવહન | $(q)$ સાંદ્રતા ઢોળાશની દિશામાં થતું વહન , જેમાં વાહક અણુઓની જરૂર પડે છે |
| $(c)$ અનુકૂલિત પ્રસારણ | $(r)$ સાંદ્રતા ઢોલાશ ની વિરુદ્ધ દિશામાં થતું વહન જેમાં શક્તિ ની જરૂર પડે છે |
| $(d)$ આસૃતિ | $(s)$ દ્રાવકના અણુઓનું પ્રસારણ પટલની આરપાર થવાની ક્રિયા |
| કોલમ $(I)$ | કોલમ $(II)$ |
| $(a)$ એક્રોસેન્ટ્રિક | $(p)$ સેટ્રોમીયર રંગસૂત્રોના મધ્યભાગથી સહેજ દૂર |
| $(b)$ ટીલોસેન્ટ્રિક | $(q)$ સેન્ટ્રોંમીયર મધ્યમાં |
| $(c)$ સબમેટાસેન્ટ્રિક | $(r)$ સેન્ટોમિયર રંગસૂત્રોના અંતઃભાગ નજીક |
| $(d)$ મેટાસેન્ટીક | $(s)$ સેન્ટ્રોંમીયર રંગસૂત્રોના છેડે |
$(A)$ આદિકોષકેન્દ્રિ કોષમાં કોષકેન્દ્રપટલ, હરિતકણ, કણાભસૂત્ર, સૂક્ષ્મનલિકાઓ અને પિલિ હોતી નથી.
$(B)$ સુકોષકેન્દ્રિય કોષમાં કોષકેન્દ્રપટલ, નીલકણ, કણાભસૂત્ર, સૂક્ષ્મનલિકાઓ અને પિલિ હોય છે.
$(C)$ ઘણા જીવાણુકોષમાં જીનોમિક $DNA$ ની બહારની બાજુ નાનું ગોળાકાર $DNA$ આવેલું હોય છે.


$a$. પ્રોટીનનું સક્રિય રીતે સંશ્લેષણ કરતા હોય તેવા કોષોમાં મોટી અને વધુ કોષકેન્દ્રીકાઓ હાજર હોય છે.
$b$. કોષકેન્દ્રીય છિદ્રો અણુઓની દ્વિદિશ વહનની છુટ આપે છે.
$C$. કોષરસકંકાલ યાંત્રિક આધાર, ગતિશીલતા અને કોષના આકારની જાળવણી માટેની ગ્લાયકોલિપિડ રચના છે.
$d$.સ્ટિરોઇડ અંત:સ્ત્રાવોનું ગોલ્ગીકાય દ્વારા સંશ્લેષણ થાય છે