___________ Home ટૅબ તથા View ટૅબ ધરાવે છે. (મેનૂ બાર / ટાઇટલ બાર)

| વિભાગ 'અ' | વિભાગ 'બ' |
| $(1)$ આઉટપુટ દર્શાવે છે. | $a.$ કમ્પ્યુટરના ભાગ |
| $(2)$ ઈનપુટ પર પ્રક્રિયા કરે છે. | $b.$ માઉસની ક્રિયા |
| $(3)$ કમ્પ્યુટરને આપેલી સૂચનાઓ | $c. \text{CPU}$ |
| $(4)$ હાર્ડવેર | $d.$ મોનિટર |
| $(5)$ રાઈટ $-$ ક્લિક | $e.$ સૉફ્ટવેર |
