| 'અ' | 'બ' | ઉત્તર |
| $(1)$ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન | $(a)$ દરિયાઈ જીવો | $1 - \ ............$ |
| $(2)$ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન | $(b)$ રીંછ | $2 - \ ............$ |
| $(3)$ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન | $(c)$ કાળીયાર | $3 - \ ............$ |
| $(4)$ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન | $(d)$ સિંહ | $4 - \ ..............$ |
| $(e)$ હાથી |
| 'અ' | 'બ' | ઉત્તર |
| $(1)$ ગુજરાત | $(a)$ કાઝિરંગા રાષ્ટ્રીય ઉદ્યાન | $1 - \ ............$ |
| $(2)$ ઉત્તરાખંડ | $(b)$ કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન | $2 - \ .............$ |
| $(3)$ અસમ | $(c)$ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન | $3 - \ .............$ |
| $(4)$ કર્ણાટક | $(d)$ જિમ કાર્બેટ નેશનલ પાર્ક | $4 - \ ..............$ |
| $(e)$ બાન્દીપુર નેશનલ પાર્ક |
| 'અ' | 'બ' | ઉત્તર |
| $1.$ કાઝીરંગા | $(a)$ રાજસ્થાન | $1 - \ ..........$ |
| $2.$ ભરતપુરનું ‘ ઘાના’ | $(b)$ ગુજરાત | $2 - \ ..........$ |
| $3.$ કોર્બેટ નૅશનલ પાર્ક | $(c)$ કર્ણાટક | $3 - \ .........$ |
| $4.$ ગીર | $(d)$ અસમ | $4 - \ ..........$ |
| $(e)$ ઉત્તરાખંડ |
| 'અ' | 'બ' | ઉત્તર |
| $(1)$ કીડી | $(a)$ તેની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે. | $1 - \ ..........$ |
| $(2)$ કૂતરો | $(b)$ ખૂબ જ દૂરનું જોઈ શકે છે. | $2 - \ ............$ |
| $(3)$ વાઘ | $(c)$ હરોળમાં ચાલે છે. | $3 - \ ...........$ |
| $(4)$ ગરુડ | $(d)$ વૃક્ષની ડાળી પર ઊંધું લટકી ઊંધે છે. | $4 - \ ...........$ |
| $(e)$ સૂંઘવાની ઇન્દ્રિય ખૂબ તીવ્ર હોય છે. |
બિલાડી, મોર, માછલી, હરણ, મગર, સસલું, હાથી, ગાય, કબૂતર