| 'અ' | 'બ' | ઉત્તર |
| $(1)$ દૂધ | $(a)$ વાટકામાં મૂકો અને તે વાટકો પાણી ભરેલા વાસણમાં રાખો. | $1 - \ .............$ |
| $(2)$ ભાત | $(b)$ ભીનાશવાળા કાપડમાં વીંટાળીને રાખો. | $2 - \ .............$ |
| $(3)$ લીલા ધાણા | $(c)$ ઉકાળવું. | $3 - \ ..............$ |
| $(4)$ ડુંગળી, લસણ | $(d)$ તેને સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખો. | $4 - \ ............$ |
| $(e)$ કોથમીર $-$ લસણ |
| 'અ' | 'બ' | ઉત્તર |
| $(1)$ પાપડ | $(a)$ ચોળા | $1 - \ .............$ |
| $(2)$કાતરી વેફર્સ | $(b)$ ટામેટાં | $2 - \ ..............$ |
| $(3)$ વડીઓ | $(c)$ બટાટા | $3 - \ ...............$ |
| $(4)$ સૉસ | $(d)$ અડદ | $4 - \ .............$ |
| $(e)$ કોથમીર $-$ લસણ |
