Features
Discover
How it works
Resources
Question Answer
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
દરેકનાં બે$-$બે બીજનાં નામ લખો.
$( 1 )$ રસોડામાં મસાલા તરીકે વપરાતાં બીજ $- \ ..............\ ,\ ..................$
$( 2 )$ શાકભાજીનાં બીજ $-\ ...............\ ,\ ................$ .
$( 3 )$ ફળોનાં બીજ $-\ ............. \ ,\ ................. $
$( 4 )$ હલકાં બીજ $-\ ............ \ , \ ..............$
$($ફૂંક મારતાં ઊડી જાય તેવાં$) -\ .............\ , \ ............$ .
View Solution
2
અનાજનાં ચાર ઉદાહરણ આપો.
View Solution
3
ગોખરુ અને ગાડરુ જેવી વનસ્પતિનાં બીજનો ફેલાવો કઈ રીતે થાય છે?
View Solution
4
બીજને ઊગવા માટે કયાં કયાં પરિબળોની જરૂર છે?
View Solution
5
બીજને વાવ્યા પછી કેટલા દિવસે છોડ માટીમાંથી બહાર આવે છે?
View Solution
6
કયાં બીજનો ફણગાવીને પણ ખોરાકમાં ઉપયોગ થાય છે ?
View Solution
7
ખોરાક તરીકે ઉપયોગી કેટલાંક બીજનાં નામ આપો.
View Solution
8
બીજ એટલે શું?
View Solution
9
દ્વિદળી બીજ એટલે શું?
View Solution
10
એકદળી બીજ એટલે શું?
View Solution
11
બીજના કેટલા પ્રકાર છે$?$ કયા કયા$?$
View Solution
12
કઠોળનાં ચાર ઉદાહરણ આપો.
View Solution
13
બકરીની લીંડી ભાંગી એનું બિલોરી કાચથી અવલોકન કરતાં એમાં શું દેખાય છે?
View Solution
14
તકમરિયાંનાં બીજનો ફેલાવો કઈ રીતે થાય છે?
View Solution
15
કોનાં બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે?
View Solution
16
બીજના ફેલાવામાં કયાં ક્યાં પરિબળો ભાગ ભજવે છે $?$
View Solution
17
શું તમારે ત્યાં મરચાં ઉગાડવામાં આવે છે?
View Solution
18
બીજના અંકુરણ પર શેની અસર જોવા મળે છે.
View Solution
19
તમારા વિસ્તારમાં ઊડતાં બીજને શું કહે છે?
View Solution
20
શું તમે કોઈ બીજ ભમતાં જોયાં છે?
View Solution
21
ચપટાં બીજના નામ લખો.
View Solution
22
હલકાં બીજ $($ફૂંક મારીને તપાસો$)$ના નામ લખો.
View Solution
23
ફળોનાં બીજના ચાર થી પાંચ નામ લખો.
View Solution
24
શાકભાજીનાં બીજના ત્રણ થી ચાર નામ લખો.
View Solution
25
રસોડામાં મસાલા તરીકે વપરાતાં બીજના નામ લખો.
View Solution
26
શું કોઈ છોડ બીજ વગર ઊગે છે $?$
View Solution
27
નાના બીજમાંથી મોટો છોડ કે ઝાડ કેવી રીતે બને છે?
View Solution
28
બીજની અંદર શું હોય છે?
View Solution
29
છોડને પાણી ન મળે તો શું થાય?
View Solution
30
કયાં કયાં બીજ બિલકુલ ઊગ્યાં જ નહિ? કેમ?
View Solution
31
કયા બીજને જમીનમાંથી બહાર આવતાં સૌથી ઓછા દિવસ લાગ્યા?
View Solution
32
કયા બીજને જમીનમાંથી બહાર આવતાં સૌથી વધુ દિવસ લાગ્યા?
View Solution
33
અનુમાન કરો તમે ભેગાં કરેલાં બીજમાંથી કયાં કયાં બીજ પવન દ્વારા ઊડતા હશે?
View Solution
34
ભારત જેનું મૂળ વતન છે તેવાં ફળો અને શાકભાજીનાં નામ જણાવો.
View Solution
35
દક્ષિણ અમેરિકાથી કયા કયા છોડ દુનિયાભરમાં પહોંચ્યા છે?
View Solution
36
વેલ્ટોનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે?
View Solution
37
દીવાલ કે કૂવામાં બીજ કોની મદદથી પહોંચે છે?
View Solution
38
શું તમે કોઈ દીવાલ ઉપર કે કૂવામાં છોડ ઊગતા જોયા છે? કયા કયા?
View Solution
39
પક્ષીઓ અને પ્રાણીઓ બીજના ફેલાવામાં કઈ રીતે મદદરૂપ છે ?
View Solution
40
બીજના ફેલાવા માટે કોણ કોણ મદદરૂપ છે?
View Solution
41
બીજથી રમી શકાય તેવી એક રમતનું નામ આપો. $($નમૂનારૂપ ઉત્તર$)$
View Solution
42
માગ્યા મુજબ દરેકનાં બે $-$ બે નામ આપો : તેલીબિયાં તરીકે વપરાતાં બીજ
View Solution
43
માગ્યા મુજબ દરેકનાં બે $-$ બે નામ આપો : શાકભાજીનાં બીજ
View Solution
44
માગ્યા મુજબ દરેકનાં બે $-$ બે નામ આપો : ચપટાં બીજ
View Solution
45
માગ્યા મુજબ દરેકનાં બે $-$ બે નામ આપો : ખાઈ શકાય તેવાં ફળોનાં બીજ
View Solution
46
માગ્યા મુજબ દરેકનાં બે $-$ બે નામ આપો : મસાલા તરીકે ઉપયોગી બીજ
View Solution
47
માગ્યા મુજબ દરેકનાં બે $-$ બે નામ આપો : અનાજ તરીકે ઉપયોગી બીજ
View Solution
48
માગ્યા મુજબ દરેકનાં બે $-$ બે નામ આપો : હલકાં બીજ
View Solution
49
કારણ આપો : ડૉક્ટર અશક્ત વ્યક્તિને ફણગાવેલાં કઠોળ ખાવાની સલાહ આપે છે.
View Solution
50
પલાળેલા કઠોળને અંકુરિત કરવા કપડામાં બાંધવામાં આવે છે.
View Solution
51
કારણ આપો : તુવેરની દાળ અંકુરિત કરી શકાતી નથી.
View Solution
52
ગોપાલે પલાળેલા ચણા વાસણમાંથી ઊભરાઈને શા માટે બહાર આવી ગયા ?
View Solution
53
છોડ કે વનસ્પતિને ઊગવા માટે કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડે છે ?
View Solution
54
કારણ આપો : દરેક બીજમાંથી છોડ બનતો નથી.
View Solution
55
કેટલાક છોડનાં પાંદડાં પીળાં શા માટે પડી જાય છે ?
View Solution
56
કોઈ છોડ બીજ વગર ઊગી શકે ? કેવી રીતે ?
View Solution
57
માગ્યા મુજબ દરેકનાં બે $-$ બે નામ આપો : નાનાં બીજ
View Solution
58
કળશપર્ણ વિશ્વમાં ક્યાં ક્યાં જોવા મળે છે ?
View Solution
59
કળશપર્ણ વિશે ટૂંકમાં જણાવો.
View Solution
60
શિકારી છોડનાં નામ જણાવો.
View Solution
61
આપણે બીજનું વર્ગીકરણ કઈ કઈ રીતે કરી શકીએ છીએ?
View Solution
62
માગ્યા મુજબ દરેકનાં બે $-$ બે નામ આપો : મોટાં બીજ
View Solution
63
બીજ વિના ઊગી શકતા હોય તેવા છોડનાં ઉદાહરણ આપો.
View Solution
64
ચોમાસાં જ્યાં-ત્યાં વનસ્પતિ કેમ ઊગી નીકળે છે ?
View Solution
65
કઠોળને કેવી રીતે ફ્ણગાવવામાં આવે છે ?
View Solution
66
બીજનો ફેલાવો કરવામાં ભાગ ભજવતાં ત્રણ પરિબળો ઉદાહરણ આપી સમજાવો.
View Solution
67
દરેકનાં બે $-$ બે બીજનાં નામ લખો $:$
$( 1 )$ રસોડામાં મસાલા તરીકે વપરાતાં બીજ
$( 2 )$ શાકભાજીનાં બીજ
$( 3 )$ ફળોનાં બીજ
$( 4 )$ હલકાં બીજ $($ ફૂંક મારતાં ઊડી જાય તેવાં $)$
$( 5 )$ ચપટાં બીજ
View Solution
68
નીચેનામાંથી કયા પાત્રમાં સૌથી વધારે પાણી સમાય $?$
View Solution
69
પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે $?$
View Solution
70
નીચેના પૈકી કયો પાણીનો સ્રોત નથી $?$
View Solution
71
પહેલાંના સમયમાં રાજાઓ કે દાનવીરો મુસાફરોની પાણીની સુવિધા માટે શું બંધાવતા હતા $?$
View Solution
72
તળાવ ઘણું મોટું હોય તો તેને શું કહેવાય $?$
View Solution
73
કયા રાજ્યમાં વરસાદ ઓછો પડે છે $?$
View Solution
74
અમદાવાદની નજીક આવેલી મોટી વાવ કઈ છે $?$
View Solution
75
નીચેનામાંથી કયા કાર્ય માટે પાણીની જરૂર પડતી નથી $?$
View Solution
76
દડકીમાઈના ગામમાં પાણીની સમસ્યા કેવી રીતે હલ થઈ $?$
View Solution
77
નીચેના પૈકી કયો પાણીનો સ્રોત નથી $?$
View Solution
78
ગડસીસર તળાવ ક્યાં આવેલું છે $?$
View Solution
79
વરસાદના પાણીને વહી જતું રોકવા માટે શું કરવું જોઈએ $?$
View Solution
80
પાણી ભરી લાવવા વપરાતી ચામડાની મોટી કોથળીને શું કહે છે $?$
View Solution
81
ગડસીસર ક્યાં આવેલું છે $?$
View Solution
82
ગડસીસર આગળ લોકો શા માટે આવતા હતા $?$
View Solution
83
તળાવને ચોખ્ખું રાખવાની કાળજી કોણ લેતું હતું $?$
View Solution
84
નીચેનામાંથી લેખિત સ્રોત તરીકે કોનો ઉલ્લેખ થાય છે $?$
View Solution
85
અલ $-$ બિરુની $..............$ દેશના વતની હતા $?$
View Solution
86
પ્રવેશદ્વારની સંખ્યા મુજબ વાવના કેટલા પ્રકાર છે $?$
View Solution
87
ગુજરાતના ઘણાં ગામોમાં તળાવ છલકાઈ જાય ત્યારે શું વહેંચવામાં આવે છે $?$
View Solution
88
ઈ.સ. $1986$ માં શહેરના લોકોએ જૂની વાવ સાફ કરીને પાણી મેળવ્યું હતું.
View Solution
89
ગડસીસર શબ્દમાં ‘સર’ નો અર્થ શું થાય છે $?$
View Solution
90
જોધપુરની જૂની વાવમાંથી ટ્રકથી પણ વધુ કચરો નીકળ્યો હતો.
View Solution
91
પાણી એ $……...$ સંપત્તિ છે.
View Solution
92
એક પ્રવેશદ્વારવાળી વાવને $……....$ વાવ કહેવાય છે.
View Solution
93
ઘરમાં પાણીનો વધુ સંગ્રહ કરવા ઈંટ $-$ સિમેન્ટ $-$ રેતીથી $……….$ બનાવવામાં આવે છે.
View Solution
94
$……….$ માં પગથિયાં દ્વારા અંદર ઊતરીને પાણી મેળવવામાં આવતું.
View Solution
95
પહેલાના સમયમાં વરસાદથી તળાવ છલકાઈ જાય ત્યારે લાડુ બનાવી વહેંચવામાં આવતા હતા, તેને $……….$ કહે છે.
View Solution
96
વધુ વરસાદ આવે તો ગામનાં $……….$ છલકાઈ જાય છે.
View Solution
97
પાણી વિના આપણું $….….$ શક્ય નથી.
View Solution
98
$……...$ વડે જમીનમાં રહેલું ભૂગર્ભજળ મોટરપંપની મદદથી બહાર કાઢવામાં આવે છે.
View Solution
99
જે સાધનને હાથ વડે ચલાવી જમીનમાંનું ભૂગર્ભજળ બહાર કાઢવામાં આવે છે તે સાધનને $……...$ કહે છે.
View Solution
100
સરનો અર્થ $............$ થાય.
View Solution
Previous
1
...
182
183
184
185
186
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App