| 'અ' | 'બ' | ઉત્તર |
| $(1)$ ખાંડ | $(a)$ પાણી પર તરે છે. | $1 - \ ...........$ |
| $(2)$ કોપરેલ | $(b)$ પાણીમાં તરત ડૂબી જાય છે. | $2 - \ ...........$ |
| $(3)$ રેતી | $(c)$ વરાળ બની જાય છે. | $3 - \ ..........$ |
| $(4)$ લખોટી | $(d)$ પાણીમાં ઓગળી જાય છે. | $4 - \ ...........$ |
| $(e)$ પાણીમાં ઓગળતી નથી. |
કાચ, ખાંડ, તેલ, લાકડું, સાકર, લોખંડ, ટાંકણી, મીઠું