Features
Discover
How it works
Resources
Question Answer
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
તમે કોઈ બીજા દેશનો રાષ્ટ્રધ્વજ જોયો છે $?$ ક્યાં $?$
View Solution
2
નેહરુ પર્વતારોહણ સંસ્થા ક્યાં આવેલી છે?
View Solution
3
સંગીતા અરોરાએ છાવણીના બીજા દિવસે સવારે ઊઠીને પગ નીચે મૂકવા જતાં ચીસ કેમ પાડી?
View Solution
4
પર્વતો પર પગથિયાં જેવા ખેતરમાં શું શું વાવેલું જોવા મળ્યું?
View Solution
5
જૂથ $7$ ના સભ્યો સાથે બચેન્દ્રી પાસે શું શું કર્યું?
View Solution
6
પર્વતારોહણથી વ્યક્તિમાં કેવા ગુણોનો વિકાસ થાય છે?
View Solution
7
માઉન્ટ એવરેસ્ટ નેપાળમાં કયા નામે ઓળખાય છે?
View Solution
8
પર્વતારોહણ એટલે શું?
View Solution
9
પર્વતારોહણની પ્રવૃત્તિ કરવા માટે વ્યક્તિમાં કયા કયા ગુણો હોવા જોઈએ?
View Solution
10
કડી અને દોરડાનો બીજે ક્યાં ઉપયોગ થાય છે $?$
View Solution
11
પર્વતારોહણ દરમ્યાન કઈ કઈ બાબતોને ગણકારવામાં આવતી નથી $?$
View Solution
12
જૂથનાયકે કઈ કઈ વ્યવસ્થા કરવાની હોય છે?
View Solution
13
તમારા વર્ગમાં મોનિટરને શું શું કરવાનું હોય છે? (નમૂનારૂપ ઉત્તર)
View Solution
14
પર્વતારોહણ પ્રવૃત્તિ દરમિયાન કેવો ખોરાક લેવો જોઈએ?
View Solution
15
પર્વતારોહણ પ્રવૃત્તિ દરમિયાન જો નદી આવે તો શું કરવામાં આવે છે?
View Solution
16
પર્વતારોહણ દરમિયાન નદી પાર કરવા માટે કયાં સાધનો વપરાય છે?
View Solution
17
નદી પાર કરતાં પહેલાં કઈ બાબતનું અવલોકન કરવામાં આવે છે?
View Solution
18
નદીમાં પગ મૂકતાં પહેલાં શું કરવામાં આવે છે?
View Solution
19
નદી પાર કરાવતાં પહેલાં પ્રશિક્ષક શું કરે છે?
View Solution
20
જૂથમાંથી સૌપ્રથમ નદી પાર કોને કરવાનું કહેવામાં આવ્યું?
View Solution
21
નદી પાર કરતાં સંગીતા મૅડમને કયા કયા અનુભવો થયા?
View Solution
22
પહાડ પર ચઢવાના રસ્તા કેવા હોય છે ?
View Solution
23
તાલીમ લીધા પછી બચેન્દ્રી કયા કામમાં જોડાયાં?
View Solution
24
કડતાળ તોપ કુંડની કઈ દિશામાં છે?
View Solution
25
નવઘણના કૂવાની આસપાસ શું આવેલું છે?
View Solution
26
નીલમ તોપ કોના હુકમથી ઉપરકોટમાં લાવવામાં આવી હતી?
View Solution
27
કયા યુદ્ધમાં નીલમ અને માણેક બંને તોપનો ઉપયોગ થયો હતો?
View Solution
28
લશ્કરી ખાઈની વિશેષતા શી હતી ?
View Solution
29
યુદ્ધને કારણે કેવા પ્રકારનું નુકસાન થાય છે $?$
View Solution
30
તમે જોયેલી કાંસાની વસ્તુઓનાં નામ આપો. $($નમૂનારૂપ ઉત્તર$)$
View Solution
31
તમારા ઘરમાં વપરાતી હોય તેવી તાંબાની વસ્તુઓનાં નામ આપો. $($નમૂનારૂપ જવાબ$)$
View Solution
32
તમે જોયેલી પિત્તળની કેટલીક ચીજોનાં નામ આપો. $($નમૂનારૂપ જવાબ$)$
View Solution
33
અડી $-$ કડી વાવ કેટલી લંબાઈ $-$ પહોળાઈ ધરાવે છે $?$
View Solution
34
ધક્કાબારી પર પહોંચવા દરગાહથી કઈ તરફ જવું પડે ?
View Solution
35
વાવ અને કૂવામાં પાણી ક્યાંથી આવતું હશે ?
View Solution
36
પાણી ભૂગર્ભમાંથી ઊંચી જગ્યાઓ સુધી હાલમાં કેવી રીતે ખેંચવામાં આવે છે?
View Solution
37
વિજળી વિના પાણી કેવી રીતે ખેંચી શકાય ?
View Solution
38
બૌદ્ધ ગુફાઓએ જતાં પહેલાં બાળકોએ શેની જાણકારી મેળવી?
View Solution
39
બૌદ્ધ ગુફાઓ આગળ કયું પાટિયું મારેલું હતું?
View Solution
40
સરકારે "દીવાલ પર લખવાની મનાઈ છે” નું પાટિયું શા માટે માર્યું હતું?
View Solution
41
દીવાલો શાને કારણે બગડી હતી ?
View Solution
42
સંગ્રહાલય કોને કહે છે $?$
View Solution
43
જૂનાગઢના સંગ્રહાલયમાં બાળકોએ શું શું જોયું?
View Solution
44
સંગ્રહાલયો શા માટે જરૂરી છે ?
View Solution
45
પહેલાંના લોકો પાણી ભરીને લઈ જવા શેનો ઉપયોગ કરતા હતા?
View Solution
46
નવઘણના કૂવાની શી વિશેષતા છે $?$
View Solution
47
બચેન્દ્રીએ એવરેસ્ટ પર ચઢતાં પહેલાં કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો?
View Solution
48
બચેન્દ્રીએ પર્વતની ટોચ પર ઊભા રહેવા શું કર્યું?
View Solution
49
બચેન્દ્રીએ પહાડી પર ભારતનો રાષ્ટ્રધ્વજ જે કેમ ફરકાવ્યો ?
View Solution
50
આપણો રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાવવામાં આવે છે ?
View Solution
51
તમે કયા કયા દેશના રાષ્ટ્રધ્વજ જોયા છે? ક્યાં ક્યાં? ચર્ચા કરો.
View Solution
52
બચેન્દ્રી પાલે કહ્યું સન્માન પ્રાપ્ત કર્યું છે ?
View Solution
53
જૂનાગઢના પ્રાચીન જોવાલાયક સ્થળોનાં નામ આપો.
View Solution
54
ઉપરકોટ કિલ્લાના દરવાજાની ઉપર નાની બારી શા માટે છે?
View Solution
55
કિલ્લાના મોટા દરવાજામાં નાનો દરવાજો શા માટે છે $?$
View Solution
56
કિલ્લાની દીવાલો કેવી છે $?$
View Solution
57
પાણીના કુંડ ક્યાં આવેલા છે?
View Solution
58
ગઢને ધ્યાનથી જોતાં તેમાં શું દેખાય છે?
View Solution
59
ગઢની પાછળ છૂપાઈને કાણાંમાંથી જોઈ હુમલો કરવાથી સૈનિકને શું મદદ મળતી હશે?
View Solution
60
ઉપરકોટના કિલ્લાની સુરક્ષા માટે કયા મજબૂત ઉપાયો કરેલા છે?
View Solution
61
ઉપરકોટના કિલ્લાનું નિર્માણ ક્યારે થયેલું મનાય છે?
View Solution
62
કિલ્લાના નકશામાં શું શું બતાવેલું છે ?
View Solution
63
કિલ્લાનો નકશો જોતાં શું અનુમાન કરી શકાય $?\ ($નમૂનારૂપ જવાબ$)$
View Solution
64
ઉપરકોટના કિલ્લામાં આવેલા મહેલનું નામ શું છે?
View Solution
65
મહેલમાં હવાઉજાસ માટે શી વ્યવસ્થા જોવા મળે છે ?
View Solution
66
હાલમાં મહેલને જોતાં શું અનુમાન કરી શકાય?
View Solution
67
મહેલની દીવાલો પર શું જોવા મળે છે?
View Solution
68
દીવાલોની સુંદર કોતરણી કરવા માટે કયાં ઓજારો વપરાયાં હશે?
View Solution
69
અડી-કડીની વાવ અને નવઘણના કૂવાની વચ્ચે શું શું આવેલું છે?
View Solution
70
કિલ્લામાં પાણી માટે શું વ્યવસ્થા છે $?$
View Solution
71
ગઢ કોને કહે છે?
View Solution
72
ખડક પર ચઢતાં-ઊતરતાં શરીરનું સંતુલન જાળવવા શું કરશો ?
View Solution
73
પર્વતારોહણ દરમિયાન વધુ શક્તિ કે તાકાતની આવશ્યકતા શા માટે છે ?
View Solution
74
બચેન્દ્રીએ પહાડી પર ભારતનો રાષ્ટ્રધ્વજ કેમ ફરકાવ્યો?
View Solution
75
પર્વતારોહણમાં જૂથના સભ્ય તરીકે તમારે કેવા પ્રકારની શિસ્ત સાથે રહેવાનું હોય છે?
View Solution
76
“ કેમ્પફાયર ’ એટલે શું? તેમાં શું કરવામાં આવે છે?
View Solution
77
સંગીતા મૅડમે નદી કેવી રીતે પસાર કરી? તે વખતે શો અનુભવ થયો?
View Solution
78
પર્વતારોહણ કરતી વખતે સંગીતા મૅડમ અને તેમના જૂથના ઉત્તર સભ્યોએ બરફમાં કેવી રીતે રાત વિતાવી તે ટૂંકમાં વર્ણવો.
View Solution
79
સંગીતા અરોરાની ડાયરી મુજબ તેમને ફરીથી પર્વત પર ચઢવામાં કેમ બીક લાગતી હતી.?
View Solution
80
સંગાતા મેડમને કયા પ્રસંગમાં પર્વતારોહણ પ્રવૃત્તિની શિસ્તના દર્શન થયા?
View Solution
81
તમે પર્વત ઉપર છો. તમે ત્યાં કેવો અનુભવ કરો છો? તમે શું જોઈ શકો છો? તમને ત્યાં શું કરવું પસંદ છે?
View Solution
82
ગઢ શા માટે બનાવવામાં આવ્યા હશે ?
View Solution
83
ગઢમાં નાનાં-મોટાં કાણાં શા માટે બનાવ્યાં હશે ?
View Solution
84
હાલ આપણે ત્યાં એક અઠવાડિયા માટે વીજળી ન હોય તો શું થાય ?
View Solution
85
વીજળી વગર કયાં કયાં કામ કરવામાં મુશ્કેલી પડે ?
View Solution
86
સિદ્ધરાજ જયસિંહની સેના શા માટે ઉપરકોટના કિલ્લામાં પ્રવેશી શકી ન હતી?
View Solution
87
સમ્રાટો / રાજાઓ યુદ્ધો શા માટે કરતા હતા?
View Solution
88
તમે ક્યારેય પર્વતો જોયા છે? તમે ક્યારેય પર્વત પર ચઢ્યા છો? ક્યાં અને ક્યારે?
View Solution
89
એકધારું તમે કેટલે દૂર સુધી ચાલ્યા છો? તમે કેટલે ઊંચે જઈ શકો છો?
View Solution
90
તમારા વિચારે જૂથનાયકની જવાબદારી શું હોય છે?
View Solution
91
તમને આવી કોઈ છાવણીના નાયક બનાવવામાં આવે તો તમે શું કરશો?
View Solution
92
તમારા વર્ગમાં મૉનિટરને શું શું કરવાનું હોય છે?
View Solution
93
તમને વર્ગ-મૉનિટર બનવું ગમે છે? કેમ?
View Solution
94
પર્વતારોહણ કરવા કેવા પ્રકારનાં સાધનોની જરૂર પડે છે?
View Solution
95
શા માટે પર્વતો પર આપણને વધારે શક્તિની જરૂર પડે છે?
View Solution
96
પર્વતારોહણ ટુકડીના જુથનાયકની જવાબદારી શું હોય છે ?
View Solution
97
તમે ક્યારેય ઝાડ પર ચડ્યા છો? તમને કેવું લાગ્યું? તમને ડર લાગ્યો? તમે ક્યારેય નીચે પડ્યા છો?
View Solution
98
તમે ક્યારેય કોઈને નાની દીવાલ પર ચઢતા જોયા છે? તમારા વિચારે દીવાલ ચઢવી અને ખડક ચઢવામાં શું તફાવત છે?
View Solution
99
તમારા વર્ગમાં કોઈ એવું છે જેની ભાષા તમને સમજાતી નથી અથવા તે તમારી ભાષા સમજતા નથી? તમે આવી સ્થિતિમાં શું કરો છો?
View Solution
100
તમારા વિચારે ખાનદોબીએ કેમ મોટેથી ગીત ગાયું હશે?
View Solution
Previous
1
...
188
189
190
191
192
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App