હજારો વર્ષોથી વનવાસીઓ ઘણીબધી વસ્તુઓ બનાવવા કાંસાનો ઉપયોગ કરતા હતા. આશ્ચર્ય થાય કે કેવી રીતે તેઓ તાંબુ અને કલાઈ (ટિન) ખાણોમાંથી બહાર કાઢતા હતા, આ ધાતુઓને પીગાળતા હતા અને તેને સુંદર વસ્તુઓમાં બનાવવા માટે ઢાળતા હતા!
રાજા તેના મહેલમાં શું કરે છે? તે કેવા પ્રકારનાં કપડાં પહેરે છે? તેના માટે કેવા પ્રકારનાં પકવાન બનાવાય છે? પરંતુ તે કેમ ખૂબ જ ચિંતામાં દેખાય છે? અને તે કઈ ભાષામાં વાત કરે છે?
જુદાં જુદાં કેવા પ્રકારનાં કારખાનાં તમે જોઈ શકો છો? ત્યાં કેટલા માણસો કામ કરે છે? તેઓ શું કરે છે? તેઓએ શું પહેર્યું છે? તમારા મતે તેઓ કેટલો સમય કામ કરતા હશે?
ત્યાં જુઓ! પેલા કારીગરો કેવી રીતે ફરસી, છીણી અને હથોડીનો ઉપયોગ કરી પથ્થર પર કોતરણી કરે છે? તપે પથ્થરની $24$ કણો હવામાં જોઈ શકો છો? શું એ પથ્થરની ૨જ કણો તેમને કોઈ રીતે નુકસાન કરે છે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*